Child Development
TET – 1 વિભાગ – 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (30 ગુણ) બાળ વિકાસ – વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ મહત્વના પ્રશ્નો – જવાબ સાથે… ગિજુભાઈ બધેકા Child Development ૧. ‘વિકાસ’ એટલે શું? જવાબ: માનવ શરીરમાં ગુણાત્મક, કાર્યાત્મક અને ક્ષમતામાં થતો ક્રમિક તથા પ્રગતિશીલ ફેરફાર. ૨. ‘વૃદ્ધિ’ અને ‘વિકાસ’ વચ્ચે મુખ્ય તફાવત કયો … Read more