Advertisement

Current Trends in Education

શિક્ષણના વર્તમાન પ્રવાહ

TET -1 અને તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

Current Trends in Education

Current Trends in Education

Current Trends in Education

  1. NEP 2020 નું નવું શૈક્ષણિક માળખું (Structure) કયું છે?
    • ​જવાબ: 5 + 3 + 3 + 4 (ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ, અને સેકન્ડરી)
  2. ​NEP 2020 નો મુસદ્દો (Draft) કોની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો હતો?
    • ​જવાબ: ડૉ. કે. કસ્તૂરીરંગન (પ્રખ્યાત વૈજ્ઞાનિક)
  3. ​NEP 2020 મુજબ પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાની ભલામણ કરાઈ છે?
    • ​જવાબ: માતૃભાષા / સ્થાનિક ભાષા / પ્રાદેશિક ભાષા (ઓછામાં ઓછું ધોરણ 5 સુધી)
  4. ​NEP 2020 માં બાળકની કઈ ઉંમરથી શિક્ષણની શરૂઆત ગણવામાં આવી છે?
    • ​જવાબ: 3 વર્ષની ઉંમરથી (3 થી 6 વર્ષ: બાલવાટિકા/આંગણવાડી)
  5. ​NEP 2020 હેઠળ શાળા શિક્ષણમાં કવરેજ દર 100% કરવાનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો છે?
    • ​જવાબ: વર્ષ 2030 સુધી
  6. ​માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) નું નવું નામ શું રાખવામાં આવ્યું છે?
    • ​જવાબ: શિક્ષણ મંત્રાલય (Ministry of Education)
  7. ​મૂલ્યાંકન (Assessment) માટે NEP 2020 માં કયા રાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવાની જોગવાઈ છે?
    • ​જવાબ: PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development)
  8. ​NEP 2020 અંતર્ગત ધોરણ 6 થી શાળાઓમાં કયો મહત્વનો સુધારો દાખલ કરવામાં આવ્યો છે?
    • ​જવાબ: વ્યવસાયિક શિક્ષણ (Vocational Education) અને ઈન્ટર્નશિપ
  9. NIPUN Bharat નું પૂરું નામ શું છે?

જવાબ: National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy

  1. ​DIKSHA પ્લેટફોર્મનું પૂરું નામ શું છે?
    • ​જવાબ: Digital Infrastructure for Knowledge Sharing
  2. ​ગુજરાતમાં શાળાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ ક્યાંથી કરવામાં આવે છે?
    • ​જવાબ: વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK), ગાંધીનગ
  3. ​PM-SHRI યોજનાનું પૂરું નામ શું છે?
    • ​જવાબ: PM Schools for Rising India
  4. ​ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વાંચન, ગણન અને લેખન સુધારવા માટે કયો કાર્યક્રમ યોજાય છે?
    • ​જવાબ: પ્રવેશોત્સવ અને ગુણોત્સવ (હવે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત)
  5. ​શાળા શિક્ષણ માટે ઓનલાઇન શૈક્ષણિક વિડીયો દર્શાવતી MHRD ની ચેનલોનું નામ શું છે?
    • ​જવાબ: સ્વયં પ્રભા (SWAYAM Prabha – PM e-VIDYA)
  6. RTE Act (મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર) ભારતભરમાં ક્યારથી અમલી બન્યો?
  • ​જવાબ: 1 એપ્રિલ 2010 (ગુજરાતમાં 1 એપ્રિલ 2012)
  1. ​RTE Act 2009 ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકોની જોગવાઈ છે?
    • ​જવાબ: કલમ 12 (1) (C)
  2. ​NCERT નું પૂરું નામ શું છે?
    • ​જવાબ: National Council of Educational Research and Training
  3. ​ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સંસ્થા કઈ છે?
    • ​જવાબ: GCERT (ગાંધીનગર) અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
  4. ​દરેક પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના RTE ની કઈ કલમ મુજબ થાય છે?
    • ​જવાબ: કલમ 21
  5. NEP 2020 મુજબ ‘ફાઉન્ડેશનલ સ્ટેજ’ (Foundational Stage) માં કયા વયજૂથના બાળકોનો સમાવેશ થાય છે?
    • જવાબ: 3 થી 8 વર્ષ
  6. ​NEP 2020 માં ‘PARAKH’ શું છે?
    • જવાબ: રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર (National Assessment Centre)
  7. ​NEP 2020 અનુસાર કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ (Vocational Education) અને ઈન્ટર્નશિપ શરૂ કરવામાં આવશે?
    • જવાબ: ધોરણ ૬
  8. NIPUN Bharat મિશનનો મુખ્ય હેતુ કયો છે?
  • જવાબ: પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) હાંસલ કરવું

24. NIPUN Bharat મિશન અંતર્ગત કયા ધોરણ સુધીના બાળકોમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે?

  • જવાબ: ધોરણ ૩

25. ગુજરાતમાં શાળાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ડેટા એનાલિટિક્સ કરતી સંસ્થા કઈ છે?

  • ​જવાબ: વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK), ગાંધીનગર

Current Trends in Education

Current Trends in Education

26.PM-SHRI યોજના હેઠળ દેશભરમાં કયા પ્રકારની શાળાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે?

  • જવાબ: NEP 2020 ના અમલીકરણ માટે મોડેલ શાળાઓ

27.RTE Act, 2009 ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં વંચિત અને નબળા વર્ગના બાળકો માટે ૨૫% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે?

  • જવાબ: કલમ ૧૨ (૧) (c)

28.RTE Act, 2009 અનુસાર પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માટે બાળક અને શિક્ષકનું ગુણોત્તર (PTR) કેટલું હોવું જોઈએ?

  • જવાબ: ૩૦ : ૧

29.RTE Act, 2009 ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરવામાં આવે છે?

  • જવાબ: કલમ ૨૧

30.RTE Act, 2009 મુજબ પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માટે એક શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કામકાજના કલાકો નક્કી કરવામાં આવ્યા છે?

  • જવાબ: ૮૦૦ કલાક

31.RTE Act, 2009 ની કલમ ૧૭ અન્વયે શાળામાં કઈ બાબત પર સંપૂર્ણ પ્રતિબંધ છે?

  • જવાબ: શારીરિક શિક્ષા અને માનસિક અત્યાચાર પર

32.ગુજરાતમાં રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે?

  • જવાબ: GCERT

33.​ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ભૌતિક અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે કયું મોટું મિશન શરૂ કરવામાં આવ્યું છે?

  • ​જવાબ: મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (Mission Schools of Excellence)

34.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાં કયા વર્ષથી કરવામાં આવી હતી?

  • જવાબ: ૨૦૦૨-૨૦૦૩

35.બાલવાટિકામાં કયા વયજૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે?

  • ​જવાબ: ૫ થી ૬ વર્ષ

36.ગુજરાતમાં શૈક્ષણિક વિડીયો પ્રસારણ માટે કયા સેટેલાઇટ કેન્દ્રનો ઉપયોગ થાય છે?

  • ​જવાબ: BISAG-N (ગાંધીનગર)

37.NEP 2020 અનુસાર ‘મિડલ સ્ટેજ’ (Middle Stage) માં કયા ધોરણોનો સમાવેશ થાય છે?

  • જવાબ: ધોરણ ૬ થી ૮

38.NEP 2020 માં ‘360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ (Holistic Progress Card) કોના દ્વારા મૂલ્યાંકનને આવરી લે છે?

  • જવાબ: સ્વ-મૂલ્યાંકન, સહપાઠી (Peer) અને શિક્ષક દ્વારા

39.​NEP 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં GER (Gross Enrolment Ratio) 50% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે?

  • ​જવાબ: ૨૦૩૫

40.NEP 2020 માં શિક્ષકો માટેના રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણો (NPST) નું પૂરું નામ શું છે?

  • જવાબ: National Professional Standards for Teachers

41.NEP 2020 માં શાળાઓમાં ‘૧૦ દિવસના બેગલેસ ડેઝ’ (bag less Days) કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે સૂચવવામાં આવ્યા છે?

  • જવાબ: ધોરણ ૬ થી ૮

42.FLN નું પૂરું નામ શું છે?

  • ​જવાબ: Foundational Literacy and Numeracy

43.NIPUN Bharat મિશન શિક્ષણ મંત્રાલય હેઠળ કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે?

  • ​જવાબ: સમગ્ર શિક્ષા (Samagra Shiksha)

44.PM e-VIDYA અંતર્ગત ‘વન ક્લાસ, વન ટીવી ચેનલ’ યોજના હેઠળ કેટલી ચેનલો શરૂ કરવામાં આવી છે?

  • ​ જવાબ: ૨૦૦

​45.NDEAR નું પૂરું નામ શું છે?

  • જવાબ: National Digital Education Architecture

46.શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ (CPD) માટે નિષ્ઠા (NISHTHA) તાલીમનું પૂરું નામ શું છે?

  • જવાબ: National Initiative for School Heads’ and Teachers’ Holistic Advancement

47.RTE Act, 2009 ની કઈ કલમ શાળામાં પ્રવેશ માટે કોઈ કેપિટેશન ફી કે સ્ક્રીનિંગ ટેસ્ટ પર પ્રતિબંધ મૂકે છે?

  • જવાબ: કલમ ૧૩

48.RTE Act, 2009 મુજબ ધોરણ ૬ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક) માટે એક અઠવાડિયામાં શિક્ષક માટે કામકાજના કેટલા કલાકો નક્કી કરાયા છે?

  • જવાબ: ૪૫ કલાક (તૈયારીના કલાકો સહિત)

​49.RTE Act, 2009 ની કલમ ૧૬ માં તાજેતરમાં સુધારો કરીને કઈ નીતિમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે?

  • જવાબ: નો-ડિટેન્શન પોલિસી (No-Detention Policy)

50.RTE Act, 2009 મુજબ પ્રાથમિક શાળા બાળક રહેઠાણથી કેટલા કિલોમીટરના અંતરમાં હોવી જોઈએ?

  • જવાબ: ૧ કિમી

Current Trends in Education

Current Trends in Education

51.RTE Act, 2009 ની કઈ કલમ શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન (Private Tuition) લેવા પર પ્રતિબંધ મૂકે છે?

  • ​ જવાબ: કલમ ૨૮

52.ગુજરાતમાં ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ (VSK) નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

  • ​જવાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

53.ગુજરાત સરકાર દ્વારા દર શનિવારે પ્રાથમિક શાળાઓમાં કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે?

  • જવાબ:બેગલેસ ડે / એકટીવીટી ડે (કુદરતી શિક્ષણ)

54.શાળા ગુણવત્તા રેટિંગ માટે ગુજરાત સરકાર કઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે?

  • જવાબ: GSQAC (Gujarat School Quality Accreditation Council)

55. ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સજ્જતા અને ક્ષમતા વધારવા માટે કયો ટેસ્ટ લેવાય છે?

  • જવાબ: PAT (Periodic Assessment Test – સામયિક મૂલ્યાંકન સોસોટી)

56. ગુજરાતમાં ‘પઢે ભારત બઢે ભારત’ અભિયાન કયા અભિયાનનો એક ભાગ છે?

  • જવાબ: સર્વ શિક્ષા અભિયાન / સમગ્ર શિક્ષા

​57. NCERT ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

  • ​જવાબ: ૧૯૬૧

58. NCPCR નું પૂરું નામ શું છે?

  • ​જવાબ: National Commission for Protection of Child Rights

59. NCTE (રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ) ને કયા વર્ષમાં વૈધાનિક (Statutory) દરજ્જો મળ્યો?

  • જવાબ: ૧૯૯૩ (NCTE Act, 1993 હેઠળ)

60. દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ સુલભ બનાવવા NEP 2020 માં કઈ સંસ્થાના પાઠ્યપુસ્તકોને ભારતીય સાંકેતિક ભાષા (ISL) માં રૂપાંતરિત કરવાની જોગવાઈ છે?

  • ​ જવાબ: NCERT

61. PM-POSHAN યોજનાનું અગાઉનું નામ શું હતું?

  • ​જવાબ: મિડ-ડે મીલ યોજના (મધ્યાહન ભોજન યોજના)

62. મધ્યાહન ભોજન યોજના (PM-POSHAN) ની શરૂઆત ભારતમાં સર્વપ્રથમ કયા રાજ્યમાં થઈ હતી?

  • ​જવાબ: તમિળનાડુ

63. ગુજરાતમાં ‘શિક્ષણ મિશન’ અંતર્ગત કયા ધોરણથી સ્ટેમ (STEM) લેબ્સ અને રોબોટિક્સ લેબ્સ સ્થાપવામાં આવી રહી છે?

  • જવાબ: ધોરણ ૬

64. ‘દિશા’ (DIKSHA) પોર્ટલ પર શિક્ષકો માટે ઉપલબ્ધ ડિજિટલ સામગ્રી કયા સ્વરૂપે હોય છે?

  • જવાબ: QR કોડ આધારિત ઇ-કન્ટેન્ટ

65. ગુજરાતમાં ‘બાલવાટિકા’ ની શરૂઆત કયા શૈક્ષણિક વર્ષથી સત્તાવાર રીતે કરવામાં આવી?

  • જવાબ: ૨૦૨૩-૨૪

66. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રાથમિક શાળાઓમાં કઈ ક્લબ સ્થાપવામાં આવે છે?

  • જવાબ: ઇકો ક્લબ અને સાયન્સ ક્લબ

Current Trends in Education

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

અનંત અનંત શુભકામનાઓ…

1 thought on “Current Trends in Education”

Leave a Comment