Advertisement

TET 2 2012 Solved Paper

પરીક્ષા માટે ઉપયોગી મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના સાચા જવાબો

LANGUAGE, MATHS-SCIENCE, SOCIAL SCIENCE

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

1. ‘જ્ઞાન શક્તિ’ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે ?

જવાબ : સર્વ શિક્ષા અભિયાન

2. “હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ”–આવું વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કર્યું હતું?

જવાબ : પેસ્ટોલોજી

3. “માનવીની સંપૂર્ણ વ્યક્તિમતતાનું પ્રગટીકરણ એટલે કેળવણી”- આ કેળવણીની વ્યાખ્યા કોણે આપી છે?

જવાબ : સ્વામી વિવેકાનંદ

4. જી.સી.ઈ.આર.ટી. દ્વારા થયેલ સર્વેક્ષણ SAP નું પૂરું નામ શું છે?

જવાબ : સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઈલ

5. એક દિવાલને રંગકામ કરવા માટે પ્રથમ અસ્તરમાં લીટર દિઠ 6 ચો.મીટર રંગકામ થાય છે. બીજા અસ્તરમાં લીટર દિઠ 12 ચો.મીટર રંગકામ થાય છે, તો બે અસ્તરનું રંગકામ કરવામાં સરેરાશ લીટર દિઠ કટેલા ચો. મીટર રંગકામ થાય ?

જવાબ : 4

TET 2 2012 Solved Paper

6. 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે તો તે બે સંખ્યા કઈ ?

જવાબ : 3 અને 8

7. હું તમારા ગામમાં ગઈ કાલેના આગલે દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો. પછી મારે ચોવીસ કલાકની મુસાફરી થવાની શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ, તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?

જવાબ : બુધવાર

8. એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 થવા 3 છે, તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે.

જવાબ : 45321

9. અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા?

જવાબ : સ્કીનર

10. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે ?

જવાબ : કિશોરાવસ્થા

TET 2 2012 Solved Paper

11. “કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી” સંકલ્પના કોણે આપી?

જવાબ : રૂસો

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

12. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. – આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?

જવાબ : પ્રક્ષેપણ

13. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા?

જવાબ : મેડમ મારિયા મોન્ટેસોરી

14. એન.સી.એફ. 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે?

જવાબ : જ્ઞાનનું સર્જન

15. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે ?

TET 2 2012 Solved Paper

જવાબ : અધ્યયના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ

16. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

જવાબ : વ્યાવસાયિક શિક્ષણ

17. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે?

જવાબ : સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન

18. ધો. – 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમ્યાન વર્ગવ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?

જવાબ : વર્ગમાં ગૃપ ચર્ચામાં તથા સહઅભ્યાસીક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ.

19. શિક્ષકે વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ?

જવાબ : એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ.

20. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજુ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય?

TET 2 2012 Solved Paper

જવાબ : યોક્તિકીકરણ

21. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?

જવાબ : તર્ક વિકાસ

22. વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે?

જવાબ : અસરકારક વર્ગવ્યવહારનો અભાવ

23. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે ?

જવાબ : અસરકારક પ્રત્યાયન

24. એક સરવાળામાં આંકડાને બદલે અક્ષરો આપેલા છે. તેને આધારે મૂળ સંખ્યાઓ શોધો.

જવાબ : 10 + 91

25. નીચેની ગણિતની ક્રિયામાં આંકડાની જગ્યાએ પ્રતિકો આપેલ છે.

જવાબ : 8

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

26. ગુજરાતી મૂળાક્ષરનો સાતમો, અગિયારમો અને ઓગણત્રીસમો વ્યંજન કયો-કયો છે ?

જવાબ : છ, ટ, વ

27. “આ નભ ઝૂક્યું ………” ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે?

જવાબ : પ્રિયકાન્ત મણિયારની

28. “હરિનો માર્ગ છે શુરાનો’ પદની રચના કરનાર કવિશ્રી પ્રિતમદાસની અન્ય રચના કઈ છે?

જવાબ : આનંદ મંગળ કરું આરતી…..

29. “મને એ જોઈને હસવું હજારોવાર આવે છે, પ્રભુ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !” – પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે ?

જવાબ : હરજી લવજી દામાણી ‘શયદા’

30. ગુજરાતમાં પાયાની કેળવણી માટે ‘મૂછાળી મા’ તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી.ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે?

જવાબ : દિવા સ્વપ્ન

TET 2 2012 Solved Paper

31. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય છે?

જવાબ : અશાબ્દિક પ્રત્યાયન

32. “શર’ શબ્દનો અર્થ _______ થાય છે.

જવાબ : બાણ

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

33. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો?

જવાબ : આશાપૂર્ણા દેવી

34. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ

જવાબ : નર્મકોશ

35. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?

જવાબ : ગ

TET 2 2012 Solved Paper

36. લેખનની તપાસણી કરતાં શબ્દો ભેગા લખવાની સૂચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો?

જવાબ :

37. નીચે આપેલાં શબ્દનાં રૂપેમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે ?

જવાબ : ઉપજાવવું

38. ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો?

જવાબ : અસાઈતે

39. These boys are _______ good as those sitting under the tree.

જવાબ : as

40. _______ healthy he is, he could not run fast.

જવાબ : however

TET 2 2012 Solved Paper

41. She went out of the kitchen _______

જવાબ : singing

42. I usually _______ to college but today _______ in my uncles car.

જવાબ : walk, went

43. See, that gardener _______ the roses from the garden.

જવાબ : is plucking

44. He moved _______ the room.

જવાબ : in to

45. Always try to be polite _______ others.

જવાબ : to

46. We regret to inform You that We _______ just _______ our new house.

જવાબ : have, sold

47. Don’t disturb Your father, he _______ his books since early this morning.

જવાબ : has been arranging

48. Take the toy out of the box _______ you throw the box away.

જવાબ : before

49. ‘લેફ્ટનન્ટ’ માટેનો સાચો અંગ્રેજી શબ્દ નીચે પૈકી કયો છે?

જવાબ : lieutenant

50. _______ Bay of Bengal lies in the Indian ocean

જવાબ : The

TET 2 2012 Solved Paper

51. રાજ્યકક્ષાએ 2011માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ કેટલા વિભાગો છે ?

જવાબ : પાંચ

52. ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

જવાબ : બેંગલોર

53. ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ છે?

જવાબ : કમલા બેનીવાલ

54. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ?

જવાબ : પર્ણાશા

55. નાનાથી મોટા માપના ક્રમમાં ગોઠવો.

(1) MB, (2) GB, (3) KB, (4) Byte

જવાબ : 4-3-1-2

TET 2 2012 Solved Paper

56. ટીમમાં (અવેજી સિવાય) ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાને ચઢતા ક્રમમાં ધ્યાને લઈ રમતોને ક્રમમાં ગોઠવો.

જવાબ : વૉલીબોલ, કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ

57. ક્ષેત્રફળની દૃષ્ટિએ મોટાથી નાના જિલ્લાઓનો સાચો ક્રમ કયો?

જવાબ : બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા

58. પુસ્તક અને લેખકના સાચા જોડકાનો ક્રમ કયો છે?

(1) પ્રિન્સિપલ ઉપનિષદ (P) સ્વામી સચ્ચિદાનંદ

(2) મારા અનુભવો (Q) કીશોરલાલ મશરૂવાળા

(3) મારું વીલ અને વારસો (R) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(4) ગીતા મંથન (S) શ્રીરામ શર્મા આચાર્ય

જવાબ : 1-R, 2-P, 3-S, 4-Q

59. ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ-2012 ચૂંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

જવાબ : રીટર્નિંગ ઓફીસર તરીકે રાજ્ય સભાના મહામંત્રી રહેશે.

60. રમત સાથે ખેલાડીઓના જોડકાં ગોઠવો.

(1) બોક્સીંગ (P) મનોજકુમાર

(2) રેસ્લીંગ (Q) અનીસા સૈયદ ખાન

(3) શુટીંગ (R) ગીતા અને લલિતા

(4) હોકી (S) ગુરૂજીન્દર સિંહ

જવાબ : 1-P, 2-R, 3-Q, 4-S

TET 2 2012 Solved Paper

61. શહેનશાહ-એ-ગઝલના નામે વિખ્યાત મહેંદી હસન મૂળ ક્યાંના વતની હતા ?

જવાબ : લણા – રાજસ્થાન

62. ગુજરાત રાજ્યમાં કેટલી યુનિવર્સિટી તથા કોલેજો.

જવાબ : 42 યુનિવર્સિટી અને 1762 કોલેજો

63. નીચેના તાલુકાઓ પૈકી કયા તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતો નથી ?

જવાબ : થરાદ

64. પાવાગઢમાં આવેલા તળાવો નીચેનામાંથી કયા નામે જાણીતા છે?

જવાબ : દુધિયા, છાસિયા, તેલિયા

65. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?

જવાબ : કાકરાપાર

66. ભારતને મિસ એશિયા પેસિફિક સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા થવાનું માન કઈ યુવતીએ અપાવ્યું?

જવાબ : હિમાંગિનીસિંહ યેદુ

67. ચાલુ અષાઢ માસમાં નિકળેલ રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથજીની અને ડાકોરના રણછોડરાયની રથયાત્રાઓ ક્રમશઃ કેટલામી હતી?

જવાબ : 135 અને 244

68. સંવતોના જોડકા ગોઠવો.

સંવત વર્ષ

(1) વિક્રમ (P) 1934

(2) કચ્છી હાલારી (Q) 2068

(3) શાકે (R) 2069

(4) જૈનવીર (S) 2538

જવાબ : 1-Q, 2-R, 3-P, 4-S

69. ગઈ વીસમી સદીમાં કેટલીક સાલ એવી છે કે તેમના અંકોનો સરવાળો તેર થાય છે. તો તેવી કેટલી સાલ હશે?

જવાબ : 4

70. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?

જવાબ : જીવન શિક્ષણ

TET 2 2012 Solved Paper

71. કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે?

જવાબ : તિબેટ (ચીન)

72. નીચેના દૈનિક અખબારો કયા વિસ્તારમાંથી પ્રકટ થાય છે ? જોડકાં ગોઠવો.

અખબારનું નામ વિસ્તાર

(1) ગુજરાત મિત્ર (P) સૌરાષ્ટ્ર

(2) રખેવાળ (Q) ચરોતર

(3) ફુલછાબ (R) ઉત્તર ગુજરાત

(4) નયા પડકાર (S) સૂરત

જવાબ : 1-S, 2-R, 3-P, 4-Q

73. નીચે દર્શાવેલ વડાપ્રધાનોને તેમના કાર્યકાળ પ્રમાણે ક્રમસર ગોઠવો.

(1) ચૌધરી ચરણસિંહ (2) ચંદ્રશેખર (3) વિશ્વનાથ પ્રતાપસિંહ (4) એચ. ડી. દેવગૌડા

જવાબ : 1-3-2-4

74. નીચે પૈકી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયેલા ન હતા?

જવાબ : શ્રી જ્ઞાની ઝૈલસિંઘ

75. ડૂક મારવી’ શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે?

જવાબ : ખો-ખો

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

વિભાગ – 2 : LANGUAGE

Read the following passage and answer (76 to 80) the questions selecting the most appropriate options:

Some people think that the aim of education is merely to give knowledge. These people who want students to read books and do nothing else. Others think that knowledge alone is not enough; only that which enables a man to earn his living can be called education. Still others believe that education should aim solely at making good citizens and good patriots. As a matter of fact, education should aim at all these three things put together. It should give men knowledge, make them self-sufficient and enable them to serve others. Education should not produce citizens who while they love their own freedom take away the freedom of others. It should produce men who love their country but do not want to harm other countries.

TET 2 2012 Solved Paper

76. Where does knowledge come from, according to Some?

જવાબ : from books

77. How many opinions are given in the passage about education.

જવાબ : three

78. According to the passage education should give

જવાબ : All the above

79. This passage

જવાબ : states the purpose of education

80. What according to the writer a good citizen should not do ?

જવાબ : take away the freedom of others

TET 2 2012 Solved Paper

81. Which of the following skills is first in order of learning as well as in amount of use in communication?

જવાબ : Listening

82. Which of the following is better response if a student commits a grammatical error in the class?

જવાબ : The teacher repeats the corrected sentence without pointing to the error.

83. What would you select if you are supposed to teach new textbooks from the next academic year?

જવાબ : I would prefer a workshop of teachers.

84. Choose the word which can be substituted for the given phrase/sentence. Poem in short stanzas narrating a popular story.

જવાબ : Ballad

85. One who talks continuously…..

જવાબ : loquacious

TET 2 2012 Solved Paper

86. Pick out the most effective word from the given words to fill in the blanks to make the sentence meaningfully complete.

You must _______ your career with all seriousness.

જવાબ : pursue

87. _______ works of references are so valuable as the Encyclopedia Britannica.

જવાબ : few

88. Two cars collided _______ each other near the school.

જવાબ : with

89. One of the four sentences given is grammatically wrong, That alternative is your answer.

જવાબ : He has no house to live.

90. Select the right arrangement of group of words for meaningful sentence.

Alexander…..

(P) was a disciple of Aristotle

(Q) who was a great conqueror

(R) whom the world acknowledges as the greatest philosopher

(S) the world has ever known

જવાબ : Q-P-R-S

TET 2 2012 Solved Paper

91. Choose the one which express the meaning of given idiom/proverb.

A snake in the grass

જવાબ : unrecognizable danger

92. It is kind of you to _______ to speak at the end of the meeting.

જવાબ : agree

93. A _______ is a word used instead of a noun.

જવાબ : pronoun

94. A _______ is a word used to join words or sentences.

જવાબ : conjunction

95. _______ by hunger, he stole a piece of bread.

જવાબ : driven

TET 2 2012 Solved Paper

96. If it _______ We shall stay at home.

જવાબ : rains

97. Select the right Question tag for the given sentence: Somebody has called

જવાબ : Haven’t they?

98. Love and professional… are two qualities. A teacher must have _______ of his students.

જવાબ : both

99. Have you ever been to Kashmir ? Yes, I _______ there last month.

જવાબ : went

100. _______ hour leaves for a week _______ by her ?

જવાબ : Will, be granted

TET 2 2012 Solved Paper

101. Bharati _______ the Prime Minister next month.

જવાબ : is going to meet

102. In the initial stage, the teacher of English should focus on developing the _______

જવાબ : fluency

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

103. Women are wearing _______ kind of jewellery.

જવાબ : traditional

104. Which one is the correct sentence ?

જવાબ : We saw a wonderful show yesterday

105. Plural of ‘a photo’ is

જવાબ : photos

TET 2 2012 Solved Paper

106. Choose the opposite word of “Liability”

જવાબ : Exemption

107. Apparently he was feeling _______ about his bad luck.

જવાબ : angry

108. Select the combination of numbers so that letters/words arranged accordingly will form a meaningful word.

CELSMU

1 2 3 4 5 6

જવાબ : 564132

109. Mr. Trivedi is good _______ teaching English.

જવાબ : at

110. Take exercise regularly _______ you will become overweight.

જવાબ : otherwise

TET 2 2012 Solved Paper

111. I am reading a book _______ by Shri Pannalal Patel.

જવાબ : written

112. The opposite of ‘responsible’ is

જવાબ : Irresponsible

113. Vandana had swept the floor when I _______

જવાબ : came

114. ‘To look after’ means

જવાબ : to take care of

115. You _______ not _______ late to office now onwards.

જવાબ : will, be

TET 2 2012 Solved Paper

116. “માણસાઈના દીવા’ પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે?

જવાબ : રવિશંકર વ્યાસ

117. “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’- કહેવતનો અર્થ

જવાબ : વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી.

118. “લ્યૂનાર લેબ’ એટલે

જવાબ : ચંદ્ર પરની પ્રયોગશાળા

119. ‘રૂઢ લેવી’ – રૂઢિપ્રયોગનો અર્થ

જવાબ : જીદ કરવી

120. ‘સફેદ કબૂતર ઊડ્યું’ વાક્યમાં _______ વિશેષણનો પ્રકાર સમાયેલો છે.

જવાબ : ગુણવાચક

TET 2 2012 Solved Paper

121. નીચેનામાંથી ખોટો શબ્દ કયો છે?

જવાબ : સૌંદર્યતા

122. વિદ્યાર્થી સ્વ-પ્રયત્ને શીખે તે માટે હાલના પાઠય પુસ્તકમાં જે પ્રવૃત્તિ મૂકવામાં આવેલ છે તેને ટૂંકમાં કયા નામે ઓળખીયે છીએ?

જવાબ : ERAC

123. ‘સંવાદ’ શબ્દની સંધિ

જવાબ : સમ્ + વાદ

124. “મીઠાના હળ હાંકવા” રૂઢિપ્રયોગનો અર્થ

જવાબ : ઉજ્જડ કરી નાંખવું

125. “સમય” શબ્દનું વિશેષણ

જવાબ : સામાયિક

TET 2 2012 Solved Paper

126. કયા દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ?

જવાબ : 21 ફેબ્રુઆરી

127. સમસ્યાની જેમ જ શામળની વાર્તાનું બીજુ નોંધપાત્ર લક્ષણ કયું છે?

જવાબ : સુભાષિતો ઉપદેશો

128. “ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે’ – આ સિદ્ધાંત પર આધારિત કઈ પદ્ધતિ છે?

જવાબ : ભાષાસંસર્ગ પદ્ધતિ

129. “ઉતાવળે આંબા ન પાકે” – આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈ છે?

જવાબ : ધીરજનાં ફળ મીઠાં

130. માહિતી (અ): સોનેટ ઈટાલીમાંથી આવેલો 14 લીટીનો કાવ્ય પ્રકાર છે.

માહિતી (બ): ઊર્મિકાવ્ય એ સમાજજીવનની ભાવસભરતા વર્ણવતું કંઠોપકંઠ ઊતરી આવેલું ગેય સાહિત્ય છે.

જવાબ : (અ) સાચું છે પણ (બ) ખોટું છે.

TET 2 2012 Solved Paper

131. “લાડુનું જમણ” વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે?

જવાબ : દેવશંકર

132. નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?

જવાબ : ‘કોડિયાં’ અને ‘મોરનાં ઈંડાં’ : ઝવેરચંદ મેઘાણી

133. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ?

જવાબ : મિલ્કત, નુકશાન

134. “અસૂયા”-શબ્દનો અર્થ શો છે ?

જવાબ : અદેખાઈ

135. નીચેના પૈકી કઈ અધ્યાપન પદ્ધતિ તમને પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે?

જવાબ : તુલના પદ્ધતિ

TET 2 2012 Solved Paper

136. निम्न पैकी एक शब्द बताइए, जिसमें अरबी/फारसी के उपसर्ग द्वारा शब्दरचना नहीं हुई है।

જવાબ : दुर्दशा

137. निम्न पैकी हिन्दी के शब्द भंडार में तद्भव शब्द कौन से हैं ?

જવાબ : गाँव, कुम्हार

138. ‘अगर मेहनत करोगे तो सफल होगे।’ वाक्य का प्रकार बताइए ।

જવાબ : संकेतवाचक वाक्य

139. शब्दकोश मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए ।

જવાબ : अंतरिक्ष, अन्वेषण, अभियान, अवसर

140. इनमें से कौन सी क्रियाएँ अकर्मक हैं ?

જવાબ : आना, जाना, बैठना

TET 2 2012 Solved Paper

141. पुल्लिग शब्द ढूंढिए ।

જવાબ : फर्ज

142. थानेदार का लिंग परिवर्तन कीजिए ।

જવાબ : थानेदारिन

143. कक्षा-8 हिन्दी में अधिकांश पाठ्यसामग्री का चयन किस क्षेत्र में से नहीं हुआ ?

જવાબ : हिन्दी साहित्य परिचय

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

TET 2 2012 Solved Paper

144. श्वः गुरुवासरः । हयः कः वासर ?

જવાબ : मङ्गलवासरः

145. “બે પુસ્તકો’-ને સંસ્કૃતિમાં કેવી રીતે લખશો ?

જવાબ : द्वे पुस्तके

TET 2 2012 Solved Paper

146. गणेशः शिवस्य _______ । – ખાલી જગ્યામાં શું લખશો?

જવાબ : पार्वत्याः

147. त्वम् प्रातः सप्तवादेन किं _______ ? ક્રિયાપદ શોધો.

જવાબ : करोषि

148. तमसो मा _______

જવાબ : ज्योतिर्गमय

149. मानवः विनयेषु पात्रताમ્ આપ્નોતિ । વાક્યમાં વિભક્તિ કઈ છે ?

જવાબ : विनयेषु

150. ‘गच्छति’ નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

જવાબ : आगच्छति

TET 2 2012 Solved Paper

વિભાગ – 2 : MATHS-SCIENCE

76.

જવાબ : (A) 56

77. ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જવાબ : ‘આર્યભટ્ટ’ નામના પ્રથમ ઉપગ્રહનું નિર્માણ કર્યું. (D) ax-by=c પ્રકારના સમીકરણના ઉકેલની રીત આપનાર પ્રથમ હતા.

78. વર્તુળ આલેખ દોરવા માટે કઈ બાબતનું જ્ઞાન વિશેષ જરૂરી છે ?

જવાબ : કેન્દ્ર આગળ ખુણાઓના માપ વિશે

79. પૂર્ણાંક સંખ્યા માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

જવાબ : ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય નથી.

80.

81. 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કુલ કેટલા ચોરસ રચી શકાય?

જવાબ : ચૌદ

82. 1, 1, 4, 8, 9, 27, 16, પેટીમાં કઈ સંખ્યા આવશે ?

જવાબ : 64

83. કયું સુત્ર સાચું નથી?

જવાબ : ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત

84. કોઈ વસ્તુની મૂળ કિંમત ઉપર 25 % વધુ ચઢાવીને MRP નક્કી કરવામાં આવે છે અને MRP ઉપર 20% કમીશન આપવામાં આવે તો નીચેનામાંથી શું થાય?

જવાબ : 0% નફો થાય

85.

TET 2 2012 Solved Paper

88. ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય માટે કયું વિધાન સાચું નથી?

જવાબ : તેમની પત્નિનું નામ લીલાવતી હતું.

89. 1 થી 100 સંખ્યા સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે ?

જવાબ : 10

90. 1 અને 100 સંખ્યાની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે?

જવાબ : 3

TET 2 2012 Solved Paper

91. કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી?

જવાબ : શૂન્ય

92.

93. ગણ માટે કયું વિધાન સાચુ નથી ?

જવાબ : ગણના દરેક ઘટકને અલ્પવિરામથી છુટો પડાય છે. અને અંતે પૂર્ણવિરામ મુકાય છે.

94.

95. “ત” પરથી શરૂ થતા ગુજરાતના જિલ્લાઓનો ગણ ક્યા પ્રકારનો છે?

જવાબ : એકાકી ગણ

96.

97. 50 સે.મી. ત્રિજ્યાના પાયાવાળી ટાંકીમાં 2 મીટર ઉંચાઈ સુધી પાણી ભરેલ છે, તેમાંથી 10 લીટરના કેટલા કેન ભરી શકાય ?

જવાબ : 157

98. એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે તે 4 કી.મીટર લાંબા બોગદામાંથી 90 કી.મી. / કલાકની ઝડપથી પસાર થાય, તો ટ્રેનને આ બોગદાના એક છેડેથી દાખલ થઈ બીજા છેડે સંપૂર્ણ બહાર નિકળતા કેટલો સમય લાગે ?

જવાબ : 3 મીનીટ

99. અરજણભાઈના વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે તેમના માથા 32 અને પગ 100 થાય છે તો કેટલા પક્ષીઓ હશે?

જવાબ : 14

100. ચતુષ્કોણ માટે કયું વિધાન સત્ય નથી ?

જવાબ : અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે છે.

TET 2 2012 Solved Paper

101.

102. ભારતીય અંક સંખ્યા મુજબ $10^{12}$ નું નામ આપો.

જવાબ : મહાપદ્મ

103. વિવિધ એકમો વચ્ચે જોડકાં ગોઠવો.

(1) 1 ફૂટ (P) 1.0936 વાર

(2) 100 એર (Q) 30.48 સે.મી.

(3) 1 એકર (R) 1 હેક્ટર

(4) 1 મીટર (S) 40 ગુણઠા

જવાબ : 1-Q, 2-R, 3-S, 4-P

104. P = {ક્રિકેટ, ખોખો, હૉકી, વૉલીબોલ} ગણના ઉપગણની સંખ્યા કેટલી થાય ?

જવાબ : 16

105. દશ મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજુરને એક કલાક લાગે તો 30 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય લાગે.

જવાબ : 9 કલાક

106. એક કામ પૂર્ણ કરવા જેટલા મજુર રાખ્યા તેટલા દિવસમાં તે કામ પૂર્ણ થયું. જો છ માણસ વધુ રાખ્યા હોય તો એક જ દિવસમાં કામ પૂર્ણ થાય, તો કેટલા મજુર રાખેલ હશે.

જવાબ : 3

107.

109.

111. એક ટાંકીને બે નળ છે. ઉપરના નળથી ટાંકી 6 કલાકમાં ભરાય છે, જ્યારે તળીયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે. જો નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

જવાબ : 10 કલાક

112. ગણિત માટે ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય?

જવાબ : આગમન નિગમન પદ્ધતિ

113. ચુંબક માટે કયું વિધાન સાચુ નથી ?

જવાબ : ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય તેને દક્ષિણ ધ્રુવ કહે છે.

114. નીચેનામાંથી કયો પદાર્થ એસિડ નથી ?

જવાબ : ખાંડનું પાણી

115. એસિડ માટે સાચુ વિધાન કયું ?

જવાબ : સ્પર્શે દાહક હોય છે.

116. નીચેનામાંથી કયો પદાર્થ (દ્રાવણ) બેઈઝ છે?

જવાબ : NaOH

117.

118. કયું બીજ દ્વિદળ નથી?

જવાબ : જુવાર

119. બીજને ઉગવા માટે કયું પરિબળ જરૂરી નથી ?

જવાબ : શૂન્યાવકાશ

120. ફુદીનો કેવા પ્રકારનું પ્રકાંડ ધરાવે છે?

જવાબ : વિસર્પી

121. સોટીમય મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

જવાબ : રાયડો

122. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

જવાબ : વરસાદ

123.

124. કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી કેવો રંગ પરીવર્તન થાય છે?

જવાબ : ઘેરાશ પડતો કાળો રંગ

125. ચરબી માટે કયું વિધાન સાચુ નથી ?

જવાબ : શેરડી, મકાઈમાંથી વિપુલ પ્રમાણમાં ચરબી મળે છે.

126. પ્રોટીન ધરાવતા બીજ ઉપર કયા રસાયણ નાંખતા જાંબલી રંગ આપે છે?

જવાબ : કોસ્ટિક સોડા અને મોરથૂથૂ

127. વિટામીન ‘ઈ’ ની ઉણપથી કયો રોગ થાય છે ?

જવાબ : પાંડુ રોગ

128. નીચેનામાંથી કયો રોગ ત્રુટિજન્ય રોગ નથી ?

જવાબ : સિફીલીસ

129. વડની વડવાઈઓ શું છે?

જવાબ : અવલંબન મૂળ

130. પર્ણના વિશિષ્ટ કાર્યો પૈકી નીચેનામાંથી કયું છે?

જવાબ : ખોરાકનો સંગ્રહ કરે છે.

131. પાણીના વિદ્યુત વિભાજન માટે વપરાતા સાધનનું નામ આપો.

જવાબ : વોલ્ટા મીટર

132. કયો વાયુ દહનપોષક છે?

જવાબ : ઑક્સિજન

133. કેટલા PPM થી વધુ PPM વાળું પાણી કઠિન પાણી કહેવાય ?

જવાબ : 200 PPM

134. કોષ કેન્દ્રમાં શાનો સમાવેશ થતો નથી ?

જવાબ : કણાભસૂત્રો

135. નીચેનામાંથી કઈ અંગીકા પ્રાણી કોષમાં કોષ વિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરે છે?

જવાબ : તારાકેન્દ્ર

136. એક કોષી વનસ્પતિ કોષ કયો છે ?

જવાબ : વોર્ટીશેલા

137. નકારમાં માથું ધુણાવતા નાકના ટેરવાની ગતિનો પ્રકાર કયો થશે ?

જવાબ : આંદોલિત ગતિ

138. બળ કોને કહેવાય?

જવાબ : પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને

139. કાનમાં પેંગડું એ કાનના કયા ભાગમાં આવેલું છે?

જવાબ : મધ્યકર્ણ

140. ભારતના કયા વૈજ્ઞાનિક જે-તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરી ક્યાં ખોદવાથી પાણી નીકળશે અને ક્યાં કુદરતી તેલ નીકળશે તે કહી શકતા હતા?

જવાબ : વરાહ મિહિર

141. થાઈરોઈડ ગ્રંથિમાંથી થતા થાઈરોક્સિન સ્ત્રાવ માટે કયું વિધાન સાચુ છે?

જવાબ : ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે.

142. કનિનિકાનું કાર્ય શું છે?

જવાબ : યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે.

143. “ઉર્જાનો નાશ થતો નથી તેમજ તેને ઉત્પન્ન કરી શકાતી નથી માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. વિશ્વની ઉર્જાનો જથ્થો હંમેશાં અચળ રહે છે.” – આ વિધાનને શાનો નિયમ કહે છે ?

જવાબ : ઉર્જા સંરક્ષણતાનો નિયમ

144. જળ વિદ્યુત મથકમાં થતું ઉર્જાનું રૂપાંતર કયા પ્રકારનું છે?

જવાબ : ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં

145. નીચેનામાંથી કયા પ્રકારના રેશા કુદરતી રેસા છે.

જવાબ : રેશમ

146. નીચેનામાંથી કયો પ્રકાર પ્લાસ્ટિકના પ્રકારનો નથી?

જવાબ : એક્રેલિક

147. ગોગલ્સ (ચશ્મા)માં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે?

જવાબ : ફોટોક્રોમિક કાચ

148. દેડકો કેવું પ્રાણી છે?

જવાબ : ઉભયજીવી

149. નીચેનામાંથી જલોભિદ્ વનસ્પતિ કઈ છે ?

જવાબ : શિંગોડા

150.

વિભાગ – 2 : SOCIAL SCIENCE

76. નાલંદા વિદ્યાપીઠ કોના શાસનમાં સ્થપાઈ અને વિખ્યાત થઈ?

જવાબ : સમ્રાટ હર્ષવર્ધન

77. મુગલ સલ્તનતની સ્થાપના કયા યુદ્ધ બાદ થઈ ?

જવાબ : 1526 નું પાણીપતનું યુદ્ધ

78. ઈ.સ. 1764 માં લડાયેલ બકરની લડાઈનું મહત્વ નીચે પૈકી કયા કારણે છે?

જવાબ : આ યુદ્ધ બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવાના બદલે રાજકીય ક્ષેત્રે હસ્તક્ષેપ કરી સત્તા હાંસલ કરી.

79. ભારતમાં પ્રથમ રેલ્વે ક્યારે નંખાઈ?

જવાબ : 1853

80. ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી ક્યાં અને ક્યારે શરૂ થઈ?

જવાબ : ઈ.સ. 1857 – મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા

81. ભારતમાં અંગ્રેજી કેળવણી આપતી શિક્ષણપદ્ધતિના પુરસ્કર્તા નીચે પૈકી કોણ હતાં?

જવાબ : લૉર્ડ મેકોલે

82. 1857ના બળવા પછી કોને હિંદના સમ્રાટ તરીકે જાહેર કરેલ ?

જવાબ : બહાદુરશાહ ઝફર

83. સંયુક્ત રાષ્ટ્રો સંઘ (U.N.O.) ની રચના ક્યારે થઈ અને તેનો હેતુ શો છે?

જવાબ : 24-10-1945 માં, રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની સ્થિતિ નિવારવા.

84. બંગાળના ભાગલા ક્યારે, કોણે કરેલ અને હેતુ શો હતો?

જવાબ : 1905 માં, લોર્ડ કર્ઝને – દેશની જાગ્રત બંગાળી પ્રજાની હિન્દુ-મુસ્લિમ એકતા તોડવાનો.

85. ગાંધીજી ભારતમાં વિદેશના કયા દેશમાંથી ક્યારે પરત ફર્યા?

જવાબ : 1915 માં દક્ષિણ આફ્રિકાથી

86. અસહકારનું આંદોલન ક્યારે થયેલ અને તેનો હેતુ શો હતો ?

જવાબ : 1920-22 – સ્વશાશનને બદલે સ્વરાજ મેળવવાનો હેતુ

87. રોલેટ ઍક્ટ ક્યારે અમલી બનેલ અને તે કાળો કાયદો તરીકે કેમ ઓળખાય છે ?

જવાબ : ઈ.સ. 1919 માં અમલી બનેલ, તેમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી, મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પુરવાની જોગવાઈ હતી.

88. હિન્દ છોડોની ચળવળ ક્યારે, ક્યાં શરૂ થઈ અને તેમાં કયું સૂત્ર આપ્યું?

જવાબ : 1942 માં, મુંબઈની ગોવાળિયા ટેંક મેદાનમાં – કરેંગે યા મરેંગે

89. નીચે પૈકી કયા સુધારા લૉર્ડ વિલિયમ બેન્ટિકના સુધારાઓમાં નથી?

જવાબ : લાંચ ઋશ્વત કે ભેટ-સોગાદો સ્વીકારવાની મનાઈ ફરમાવી.

90. પ્રથમ વિશ્વયુદ્ધનો ગાળો કયો હતો ?

જવાબ : 1914 થી 1918

91. પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નીચે પૈકી કયા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ : નકશો (Map)

92. પૃથ્વીના ગોળા ઉપરની ઉભી રેખાઓને શું કહે છે?

જવાબ : રેખાંશવૃત્ત

93. પૃથ્વી પર કેટલા ખંડ, કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે ?

જવાબ : સાત ખંડ, ચાર મહાસાગર અને ત્રણ કટિબંધ

94. ખજૂરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?

જવાબ : મધ્યપ્રદેશ

95. ગુજરાતને અડીને કયા કેન્દ્રશાશિત પ્રદેશ આવેલા છે?

જવાબ : દમણ, દીવ, દાદરાનગર હવેલી

96. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ઓળંગતા નીચે પૈકી શું બદલાય છે?

જવાબ : તારીખ

97. દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?

જવાબ : પ્રમાણ સમય

98. ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્રને કયા નામે ઓળખાય છે?

જવાબ : જ્વાળામુખી

99. ડેન્માર્કની રાજધાની કઈ છે ?

જવાબ : કોપનહેગન

100. પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ ઠંડા પ્રવાહ તરીકે જાણીતો છે?

જવાબ : હમ્બોલ્ટ

101. જંગલની પેદાશમાંથી બનાવવામાં આવતી વસ્તુઓના જોડકાં ગોઠવો.

પેદાશ બનાવટ

(1) દેવદાર (P) ટર્પેન્ટાઈન

(2) ટીમરૂ (Q) હોડી

(3) ચીડ (R) દિવાસળી

(4) સુંદરી (S) બીડી

જવાબ : 1-R, 2-S, 3-P, 4-Q

102. કયું અભ્યારણ્ય રીંછ માટે નથી ?

જવાબ : પૂર્ણા

103. બનાસ, સાબરમતી, અને મહી નદી ઉપર ક્રમશઃ કયા બંધ આવેલા છે?

જવાબ : દાંતીવાડા, ધરોઈ, કડાણા

104. અયોધ્યા, ગયા, ઉજ્જૈન, તથા બદરીનાથ નીચેનામાંથી ક્રમશઃ કઈ નદીઓના કીનારે વસેલા છે ?

જવાબ : સરયુ, ફલ્ગુ, ક્ષિપ્રા, અલકનંદા

105. નીચેના શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમશઃ ગોઠવો.

(1) ગ્વાલિયર, (2) મથુરા, (3) ઓમકારેશ્વર, (4) ચંદીગઢ

જવાબ : 4-2-1-3

106. ભારતનું બંધારણ નીચે પૈકી કયા દિવસે અમલમાં આવ્યું ?

જવાબ : તા. 26-1-1950

107. ભારતીય બંધારણનો અંતરાત્મા નીચે પૈકી કોને ગણવામાં આવે છે ?

જવાબ : મૂળભૂત સિદ્ધાંતો

108. ભારતના બંધારણમાં ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’ જેવા શબ્દો ક્યારે ઉમેરાયા?

જવાબ : 1976 માં

109. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે?

જવાબ : રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

110. સંઘ જાહેર સેવા આયોગ દ્વારા કયા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે ?

જવાબ : સંઘીય વહીવટી અધિકારીઓની

111. બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હક્કોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કઈ અદાલતને છે ?

જવાબ : સર્વોચ્ચ અદાલત

112. ભારતના બંધારણમાં કઈ પક્ષપ્રથા લોકશાહી પદ્ધતિ સ્વિકારેલ છે?

જવાબ : બહુપક્ષ

113. પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી?

જવાબ : 1958

114. પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી ?

જવાબ : 1951

115. જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે ?

જવાબ : ખેડે તેની જમીન

116. ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત ક્યારથી થઈ?

જવાબ : 1991

117. ભારતના બંધારણમાં લોકશાહીનાં કયા સ્વરૂપનો સ્વિકાર થયેલ છે?

જવાબ : સંસદીય લોકશાહી

118. લોકસભાના ગૃહનું સંચાલન કરનારને નીચે પૈકી કયા નામે ઓળખવામાં આવે છે?

જવાબ : અધ્યક્ષ

119. કયા રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પૂર્વે લોકસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળેલ હતો ?

જવાબ : શ્રી નીલમ સંજીવ રેડ્ડી

120. રાજ્યસભાના સભ્ય બનવા માટેની નક્કી કરવામાં આવેલી યોગ્યતામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

જવાબ : લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ.

121. “અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર’ એ મત કયા અર્થશાસ્ત્રીનો છે?

જવાબ : એડમ સ્મિથ

122. તૃષ્ટિગુણ એટલે શું?

જવાબ : વસ્તુ અને સેવામાં રહેલ વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાનો ગુણ

123. બજેટ રેખા એટલે શું?

જવાબ : આવેલી આવક વડે ગ્રાહક ખરીદી શકે તેવા સંયોજનો દર્શાવતી રેખા

124. માંગનો અર્થ નીચે પૈકી કયો સાચો છે?

જવાબ : ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છાશક્તિ હોવી.

125. ગિફન વસ્તુઓ એટલે?

જવાબ : કિંમત ઘટે છતાં માંગ ઘટે

126. નીચે પૈકી પુરવઠાનો કયો અર્થ સાચો છે?

જવાબ : ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા એકમમાંથી વેચાણ માટે મુકાતા એકમો

127. અસ્થિર ખર્ચ એટલે શું?

જવાબ : અહીં દર્શાવેલ બધાં જ

128. બજારનો અર્થ શું?

જવાબ : ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થા

129. ઈજારાની સ્થિતિમાં શું હોય છે?

જવાબ : હરિફાઈનો અભાવ

130. ઉત્પાદનના કયા સાધનોનો ક્રમ યોગ્ય છે?

જવાબ : જમીન – મૂડી – શ્રમ – નિયોજક

131. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર – એક “નૂતન અર્થશાસ્ત્ર’ નો અભિગમ કોણે પ્રચલિત કર્યો?

જવાબ : લૉર્ડ કેઈન્સ

132. રાષ્ટ્રિય આવક એટલે શું?

જવાબ : દેશનું એક વર્ષના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય.

133. પ્રચ્છન્ન બેકારી શબ્દ પ્રયોજનનો અર્થ શું છે?

જવાબ : વ્યક્તિ દેખિતી રીતે શ્રમકાર્યમાં રોકાયેલ હોય પરંતુ તે દ્વારા ઉત્પાદનમાં નજીવો શૂન્યવત વધારો થતો હોય

134. વસ્તુ વિનિમય પ્રથા એટલે શું?

જવાબ : નાણાંની મધ્યસ્થી સિવાય એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનો અદલો-બદલો

135. અંદાજપત્ર એટલે શું?

જવાબ : સરકારના આગામી વર્ષના મહેસૂલી અને મુડી ખર્ચા તેમજ મહેસૂલી અને મૂડી આવકો અંગેનો અંદાજ

136. ભારતના નાગરિકને કેટલા વર્ષ પૂર્ણ થયા બાદ મતદાનનો અધિકાર મળે છે?

જવાબ : 18 વર્ષ

137. ગુજરાતની પશ્ચિમમાં કયા મહાસાગર આવેલા છે ?

જવાબ : અરબસાગર

138. ગુજરાતનું હવાખાવાનું સ્થળ કયું છે ?

જવાબ : સાપુતારા

139. ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે?

જવાબ : શ્રી ગણપત વસાવા

140. રીઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે?

જવાબ : શ્રી ડી. સુબ્બારાવ

141. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ‘ગ્રીન હાઉસ ઈફેક્ટ’ને કયા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ : ગ્લોબલ વોર્મિંગ

142. રાણકીવાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

જવાબ : પાટણ

143. ગ્રીનિચ રેખા ક્યાંથી પસાર થાય છે?

જવાબ : ઇંગ્લેન્ડ

144. રાજ્યના બંધારણીય વડાને શું કહે છે?

જવાબ : રાજ્યપાલ

145. શ્રી અરવિંદ કેજરીવાલ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?

જવાબ : સિવિલ સોસાયટી

146. અમદાવાદ નજીક કયું સ્થળ ‘ઓટો હબ’ તરીકે વિકસી રહ્યું છે?

જવાબ : સાણંદ

147. બેચલર ઑફ ઍલીમેન્ટરી ઍજ્યુકેશન માટે સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે લખાય ?

જવાબ : B.El.Ed.

148. હેરી પૉટરના લેખક કોણ છે ?

જવાબ : જે. કે. રોલિંગ

149. આગામી લોકસભાની ચુંટણી નીચે પૈકી કયા વર્ષમાં યોજાશે?

જવાબ : 2014

150. સ્વ. સ્ટીવ જોબ્સ છેલ્લે કઈ કંપની સાથે સંકળાયેલા હતાં?

જવાબ : એપલ

TET 2 2012 Solved Paper

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

TET 2 2012 Solved Paper

TET 1 Solved Paper : https://edu.ourgujarat.com/tet-1-solved-paper-2025/

TET 2 2012 Solved Paper

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/

TET 2 2012 Solved Paper

TAT HS-2026: https://edu.ourgujarat.com/tat-hs-exam-2026-solved-paper/

TET 2 2012 Solved Paper

અનંત અનંત શુભકામનાઓ…

ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.

Leave a Comment