TET 1 GUJARATI – 2015 Solved Paper
TET પરીક્ષા માટે ઉપયોગી ૧૫૦ મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના સાચા જવાબો

TET 1 2015 Solved Paper
VIDEO : Click here
1. શાળાથી લઈને રાજય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમતોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે?
(A) જીસીઈઆરટી
(B) પ્રાથમિક શિક્ષણ નિયામક
(C) સર્વ શિક્ષા અભિયાન
(D) રાજય રમતગમત નિયામક
2. ‘જેમ સાયકલ ચલાવતાં આવડતું હોય એ વ્યકિતને સ્કૂટર શીખવામાં સરળતા રહે એ રીતે સરવાળા આવડતા હોય એને ગુણાકાર શીખવામાં સરળતા રહે.”—આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે?
(A) અધ્યનન પ્રેરણા
(B) અઘ્યયન આનુસંગિકતા
(C) અધ્યયન સંક્રમણ
(D) અઘ્યયન ધારણ
3. યુનેસ્કો દ્વારા એકવીસમી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલ અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે?
(A) શિક્ષણ – શાંતિની ગુરૂચાવી
(B) શિક્ષણ – ભીતરનો ખજાનો
(C) શાંતિ માટેનું શિક્ષણ
(D) શીખતાં શીખવે તે શિક્ષક
4. શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનો ‘શિક્ષણ-પ્રતિપોષણ- પુનઃઆયોજન-પુનઃશિક્ષણ-પુનઃપ્રતિપોષણ’ સાથે શું સૌથી વધુ સુસંગત છે?
(A) પ્રવૃત્તિ પાઠ
(B) માઈક્રો પાઠ
(C) સમવાય પાઠ
(D) સંયુક્ત પાઠ
TET 1 2015 Solved Paper
5. આર.ટી.ઈ ૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે?
(A) સ્ટેટ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એસ.સી.પી.સી.આર.)
(B) ગુજરાત કાઉન્સિલ ફોર એલીમેન્ટરી એજયુકેશન (જી.સી.ઈ.ઈ.)
(C) ગુજરાત કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જી.સી.ઈ.આર.ટી)
(D) રાઈટ ટુ એજયુકેશન પ્રોટેકશન ઓથોરિટી (આર.ઈ.પી.એ)
TET 1 2015 Solved Paper

TET 1 2015 Solved Paper
6. “સંકેતાંકન–સંચય-પુનઃપ્રાપ્તિ-પ્રત્યભિજ્ઞા’ કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના તબકકા છે?
(A) બુધ્ધિ
(B) સ્મરણ
(C) વિચાર
(D) સામાન્યીકરણ
7. મારો વ્યવસાય મને સંતોષ આપે છે? – આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે?
(A) ઈમોશનલ કવોશન્ટ (ઈ.કયુ)
(B) ઈન્ટાલિજન્ટ કવોશન્ટ (આઈ.કયુ.)
(C) સ્પીરિચ્યુઅલ કવોશન્ટ (એસ.કયુ.)
(D) સેટીસ્ફેકશન કવોશન્ટ (એસ.કયુ.)
8. ઉપચારત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે?
(A) ગુણોત્સવ બાહ્યા મૂલ્યાંકનનાં પરિણામોને આધારે રાજય કક્ષાએથી સૂચવાયેલા મુદ્દાઓનું શિક્ષણકાર્ય
(B) વર્ગશિક્ષક અથવા વિષયશિક્ષક દ્વારા બાળકો કઈ બાબતમાં કચાશવાળાં છે તે ચકાસવાની વ્યવસ્થિત પ્રક્રિયા
(C) બાળકો જે બાબતોમાં કાચાં હોય તેમનું મુદ્દા આધારિત પુનઃશિક્ષણ કાર્ય
(D) પાઠ આયોજન મુજબ એક મુદ્દાનું અઘ્યાપન કર્યા પછી છેલ્લે થતી મૂલ્યાંકન પ્રક્રિયા
9. ‘સમૂહ પ્રાર્થનામાં હંમેશાં ગેરહાજર રહેતા બાળકને શિક્ષક રાત્રે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા ટીવીનો ચોક્કસ કાર્યક્રમ જોવાનું ગૃહકાર્ય આપે છે.’ આ બાબતને કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સાંકળશે?
(A) વૈયકિતક ભિન્નતા
(B) સર્વાંગી શિક્ષણ
(C) ગૃહકાર્યની ગુણવત્તા
(D) વય અનુરૂપ વિષયવસ્તુ
10. ‘એકલવ્ય મોડેલ રેસિડેન્શિઅલ સ્કૂલ’ કયાં બાળકો માટે છે?
(A) અનુસૂચિત જનજાતિ (એસ.ટી) બાળકો માટે
(B) અનુસૂચિત જનજાતિની બહુમતીવાળા વિસ્તારનાં તમામ બાળકો માટે
(C) એસ.સી., એસ.ટી બાળકો માટે
(D) એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. બાળકો માટે
TET 1 2015 Solved Paper
11. આર.ટી.ઈ.૨૦૦૯ ની કલમ ૨૭ અન્વયે શિક્ષકો કઈ બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે?
(A) વસ્તી ગણતરીની કામગીરી
(B) ચૂંટણીલક્ષી કામગીરી
(C) શાળા બહારનાં બાળકોના વાલી સંપર્કની કામગીરી
(D) આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત કામગીરી
12. નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી?
(A) આ પદ્ધતિમાં ‘સામાન્યથી વિશિષ્ટ તરફ’ અભિગમ છે.
(B) આ પદ્ધતિ મોટાં બાળકો માટે ઉપયોગી છે.
(C) બાળકોને વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે.
(D) સામાન્ય સિદ્ધાંતો શીખવીને વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે.
13. પ્રાથમિક શાળા કક્ષાએ અમલીકૃત પ્રજ્ઞા અભિગમ મુજબ નીચેના પૈકી કઈ બાબતે પ્રજ્ઞા વર્ગ એક સામાન્ય વર્ગથી બિલકૂલ જુદો છે?
(A) બધાં બાળકો પ્રવૃત્તિમાં મગ્ન હોય છે.
(B) શિક્ષક દરેક સંકલ્પના અંતર્ગત પ્રવૃત્તિ કરાવે છે.
(C) બધાં બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે.
(D) શિક્ષક અઘ્યયન અધ્યાપન સમગ્રીનો પૂરતો ઉપયોગ કરે છે.
14. ‘બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન’ વિશે શું સાચું છે?
(A) આ પદ્ધતિમાં હેતુલક્ષિતા/તટસ્થતા જળવાતી નથી.
(B) આ પદ્ધતિથી બાળકનું સર્વાંગી મૂલ્યાંકન થઈ શકે છે.
(C) આ પદ્ધતિથી બાળકોનું ભારણ ઘટે છે.
(D) આ પદ્ધતિમાં સર્જનાત્મકતાને બહુ અવકાશ નથી.
15. નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત કરવામાં આવી છે. આ બાબતે નીચેના પૈકી શું અપેક્ષિત છે?
(A) સમુદાયના તજજ્ઞો પણ બાળકોને કેટલીક સંકલ્પનાઓ શીખવે
(B) સમુદાયના સભ્યો શાળાની દેખરેખ રાખે
(C) સમુદાયના સભ્યો શાળાની ભૌતિક સુવિધાઓ વધારવામાં મદદરૂપ બને
(D) ઉપરના ત્રણેય
16. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે?
(A) શિક્ષક સમાચાર
(B) શિક્ષક જયોત
(C) ચાણકય વૃત
(D) શિક્ષક સરવાની
TET 1 2015 Solved Paper
17. રાજયના તમામ જીલ્લાઓની ઘણીબધી પ્રા. શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિ ‘અક્ષયપાત્ર’ અંગે શું સાચું છે?
(A) પક્ષીઓ માટે બાળકો અનાજ લાવે છે.
(B) બાળકોના મધ્યાહન ભોજન માટે સમુદાય દાન આપે છે.
(C) ગરીબ બાળકોને જરૂરી સાધનસામગ્રી માટે સમુદાય દાન આપે છે.
(D) અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિવિધ ફળ અને શાકભાજીનાં બિયારણોનો સંગ્રહ કરવામાં આવે છે.
18. ‘વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે’ આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ?
(A) ગેરહાજર બાળકોના સંબંધમાં શાળાના આચાર્યશ્રીને જાણ કરવી.
(B) વિધાર્થીઓના વાલીઓને જાણ કરવી.
(C) ગેરહાજરી બાબતે લક્ષ ન આપતાં પોતાના વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરવું જોઈએ.
(D) વિધાર્થીઓની ગેરહાજરીનાં કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું.
19. કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટાભાગનાં બાળકો અનુત્તીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો?
(A) શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા ધ્યાન ન આપવું.
(B) શાળાના આચાર્ય દ્વારા વિદ્યાલયની ગતિવિધિમાં રસ ન આપવો.
(C) શાળામાં અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા ન હોવી.
(D) શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિ
20. શિક્ષણકાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો?
(A) તેને પ્રશ્ન પૂછીશ
(B) તેને મૌખિક સૂચના આપીશ.
(C) તે માટેનું કારણ શોધીશ
(D) તેને અન્ય કામ આપીશ
TET 1 2015 Solved Paper
21. ચાર્લ્સ સ્કિનરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે?
(A) સામાન્ય જ્ઞાનને
(B) વ્યવહારિક જ્ઞાનને
(C) સામાજિક જ્ઞાનને
(D) શિક્ષણ મનોવિજ્ઞાનને
22. એક બાળકને એક વસ્તુ બતાવીને ‘ઢીંગલી’ એવું કહેવામાં આવે છે. બીજીવાર બાળક તે વસ્તુ જોઈને જ ‘ઢીંગલી’ એવું કહે છે. આ કઈ બાબતનું ઉદાહરણ છે?
(A) શૃંખલા અધ્યયન
(B) સંકેત અધ્યયન
(C) શાબ્દિક સાહચર્ય અધ્યયન
(D) ભેદ અધ્યયન
TET 1 2015 Solved Paper
23. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચત્તમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ?
(A) શિક્ષણ સિવાયની ગતિવિધિઓમાં ભાગ લેવા તથા રુચિ રાખવા માટે નિર્દેશ કરવો.
(B) તનાવ પર નિયંત્રણ કરતાં શીખવવું
(C) વિશેષ તૈયારી માટે સામાન્ય સાથી મિત્રોથી અલગ કરવો.
(D) તેનામાં સર્જનાત્મકતાના વિકાસ માટે પડકાર (CHALLENGE) આપવો.
24. તમે કોની માની દીકરીના દીકરા?
(A) ભાઈની
(B) બહેનની
(C) મામાની
(D) કાકાની
TET 1 2015 Solved Paper
25. લીલો, જાંબલી અને નારંગી રંગથી રંગેલી છે. બાજુની આકૃતિઓમાં સપાટીઓના રંગ દર્શાવે છે. જો નારંગી રંગ નીચે આવે તો ઉપર કયો રંગ આવશે?

(A) લાલ
(B) જાંબલી
(C) પીળો
(D) વાદળી
TET 1 2015 Solved Paper
26. નીચેના શ્રેણીમાં પ્રશ્નાર્થ જગ્યાએ કયો અંક આવશે? 9, 14, 21, 30, ?, 54
(A) 41
(B) 38
(C) 40
(D) 42
27. એક નિસરણીના ચોથા પગથિયે ઉભા રહીને જોતાં, હજુ ત્રણ પગથિયાં ઉપર જાય ત્યારે અડધે પહોંચાશે તો નિસરણીને કુલ પગથિયાં કેટલા?
(A) 14
(B) 12
(C) 13
(D) 15
28. 2 કેરીને બદલે 3 સફરજન, 2 સફરજનને બદલે 4 મોસંબી, 2 મોસંબીને બદલે 6 કેળાં મળતાં હોય તો 1 કેરીને બદલે કેટલાં કેળાં મળે?
(A) 7
(B) 8
(C) 9
(D) 10
TET 1 2015 Solved Paper
29.

29. સાચો જવાબ : D
30. સાચો જવાબ : C – 3
31. ‘ફાગણિયો લહેરાયો’ કાવ્યમાં ફાગણિયાને કેવો કહયો છે?
(A) ભૂંડો
(B) મોળો
(C) રૂડો
(D) કોકિલ
32. રૂઢિપ્રયોગનો અર્થ આપો – ‘વડનાં વાંદરાં ઉતારવાં’
(A) આનાકાની કરવી
(B) ભાન કરાવવું
(C) બહુજ તોફાની હોવું
(D) મૂરખના સરદાર હોવું
33. “સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે!” – કાવ્યના લેખક છે.
(A) પ્રહલાદ પારેખ
(B) કૃષ્ણ દવે
(C) સુંદરમ
(D) ડૉ. પ્રકાશ દવે
34. કઈ એક જોડ ખોટી છે?
(A) પર્વતતારા – સુરેશ જોષી
(B) અલ્લક દલ્લક – બાલમુકુન્દ દવે
(C) ઉડેરે ગુલાલ – નટવર પટેલ
(D) સુંદર સુંદર – ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ’
35. નીચેના વાકયમાં કયો શબ્દ ‘સંજ્ઞા’ છે. ‘મારે એક જાણીતા સજજનને મળવા જવાનું થયું’
(A) એક
(B) મારે
(C) જાણીતા
(D) સજજન
TET 1 2015 Solved Paper
36. મારા કંઠ માટે શરદી ———— પક્ષપાત છે.
ઉપરોક્ત ખાલી જગ્યામાં કયો પ્રત્યય આવશે?
(A) નો
(B) નું
(C) ના
(D) ને
37. જોડાક્ષર ની કઈ એક જોડ સાચી છે?
(A) ત્ + ર = ત્ર
(B) ક્ + ક = ક
(C) ક્ + શ = ક્ષ
(D) ત્ + ર્ = ત્ર
38. ‘નિશીથ’ શબ્દનો અર્થ આપો.
(A) પ્રાતઃકાળ
(B) મધ્યાહન
(C) સાયંકાળ
(D) મધ્યરાત્રિ
39. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો?
(A) ઉપમા
(B) રૂપક
(C) ઉત્પ્રેક્ષા
(D) અન્વય
TET 1 2015 Solved Paper
40. ‘ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે’ આ વાક્યમાંથી નામયોગી શોધો.
(A) ભયંકર
(B) ઊંચા
(C) ઉપર
(D) બેઠો છે.
41. ‘સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી’ વાક્યમાંથી સંયોજક શોધો.
(A) સર્વત્ર
(B) આપણે
(C) છીએ
(D) પણ
TET 1 2015 Solved Paper
42. ‘મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો’… કર્મણિ વાક્યમાં લખો.
(A) મનોજથી ગાડીનો અવાજ સંભળાયો.
(B) ગાડીના અવાજને મનોજે સાંભળ્યો.
(C) ગાડીથી મનોજને અવાજ કરાયો.
(D) મનોજને ગાડીના અવાજથી સંભળાયું
43. ‘પાણીપંથા’ માટે કઈ વાત સાચી છે?
(A) પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું
(B) પાણીમાં રસ્તો બનાવનાર
(C) પૂરના પાણીની ઝડપે દોડનાર
(D) પાણીમાં પંથ બતાવી દોડનાર
44. નીચેનામાંથી લોકગીત કયું છે?
(A) શેરીએ આવે સાદ
(B) હિંડોળો
(C) ઉડેરે ગુલાલ
(D) અલ્લક દલ્લક
TET 1 2015 Solved Paper
45. આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય શોધો.
(A) દરેક બાળકોને લાડું આપવામાં આવશે.
(B) બધાં બાળકને લાડું આપવામાં આવશે.
(C) બધાં બાળકને લાંડુઓ આપવામાં આવશે.
(D) દરેક બાળકને લાડું આપવામાં આવશે.
46. સમાનાર્થી શબ્દો શોધો:- ‘પીયૂષ’
(A) પ્રિય
(B) સુધા
(C) પરમતત્વ
(D) સ્પ્રહનીય
47. ‘છેલ્લો કટોરો’ કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું.
(A) ભારતની પ્રજા
(B) અંગ્રેજો
(C) સરદાર પટેલ
(D) ગાંધીજી
TET 1 2015 Solved Paper
48. ‘દોઢ ડાહ્યું’ સમાસનો પ્રકાર જણાવો.
(A) દ્વિગુ
(B) કર્મધારય
(C) ઉપપદ
(D) તત્પુરુષ
49. ‘બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું’– આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે.
(A) રહો
(B) મહારાજ
(C) વાયદો
(D) બેફિકર
50. શબ્દસમૂહ માટે એક શબ્દ છે. ‘પશુને ખાવાનું અનાજ’
(A) જોગાણ
(B) ધોડાર
(C) વાંસણી
(D) કુંજાર
51. જોડણીની દૃષ્ટિએ સાચો શબ્દ છે.
(A) સ્તૂતી
(B) સ્તૂતિ
(C) સ્તુતી
(D) સ્તુતિ
52. ભાષાંતર નો અર્થ છે.
(A) તરવટ
(B) તરકારી
(C) તરજુમો
(D) તરકીબ
53. ‘દૂષણ’નો વિરૂધ્ધાર્થી શબ્દ કયો છે?
(A) પ્રદૂષણ
(B) આભૂષણ
(C) કદૂષણ
(D) ભૂષણ
54. નીચેના વાક્યમાં કયું એક સર્વનામ નથી? ‘તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી’
(A) તું
(B) તેને
(C) તેનો
(D) આમાં
55. ‘ભોજા ભગતની’ રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે?
(A) છપ્પા
(B) આખ્યાન
(C) ભજન
(D) ચાબખા
56. “જયાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે” આ વાકયમાં નિપાત ઓળખાવો.
(A) જયાં
(B) ત્યાં
(C) જ
(D) સુધી
57. ‘કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી’ આ વાકયમાંથી ક્રિયા વિશેષણ શોધો.
(A) ક્રૂર
(B) જમણા
(C) પગે
(D) જોરથી
58. ‘ગંગાધર’ સમાસનો પ્રકાર કયો?
(A) બહુબ્રીહિ
(B) તત્પુરૂષ
(C) કર્મધારય
(D) ઉપપદ
59. છંદ ઓળખાવો :- “પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી”
(A) હરિણી
(B) મિશ્રોપજાતિ
(C) વસંતતિલકા
(D) માલિની
60. છંદ ઓળખાવો :– ‘કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે’
(A) શિખરણી
(B) મંદાક્રાન્તા
(C) હરિણી
(D) પૃથ્વી
61. If she does not work hard, she _____ .
(A) fails
(B) will fail
(C) will be failed
(D) will not fail
62. No other musician was so great _____ Tansen.
(A) as
(B) than
(C) then
(D) so
63. Your answer is _____ right.
(A) quite
(B) quiet
(C) quit
(D) quilt
64. If she _____ well, it could have ended well.
(A) has begun
(B) had begun
(C) begins
(D) was begining
65. She and I _____ for you for more than two hours.
(A) has been cooking
(B) have cook
(C) have been cooking
(D) had cooked
66. At this time yesterday, we _____ cricket on the college ground.
(A) are playing
(B) were playing
(C) have being played
(D) will be playing
67. _____ is your pen, red or blue?
(A) whom
(B) whose
(C) which
(D) who
68. Make noun of: To invite
TET 1 2015 Solved Paper
(A) Inviting
(B) Invited
(C) invitation
(D) Invite
69. The judge ordered that the criminal be put ________ death.
TET 1 2015 Solved Paper
(A) to
TET 1 2015 Solved Paper
(B) at
(C) for
(D) in
70. The officer warned me ________ the office until five o’clock.
TET 1 2015 Solved Paper
(A) to leave
(B) not leave
(C) don’t leave
(D) not to leave
71. They failed means:
TET 1 2015 Solved Paper
(A) They were successful
(B) They are not successful
(C) They were not successful
(D) They was not successful
72. My mother said, “Health is wealth” –Turn into indirect form.
TET 1 2015 Solved Paper
(A) My mother said that health was wealth.
(B) My mother told that health is wealth.
(C) My mother said that health is wealth.
(D) My mother advised that health is wealth.
73. Find out the word with correct spelling
TET 1 2015 Solved Paper
(A) Expirience
(B) Experience
(C) Experiance
(D) Expiriance
74. Mr. Joshi was in bed because ________
TET 1 2015 Solved Paper
(A) he was hungry
(B) he was sick
(C) he was angry
(D) he was late
75. The broker said that——- P: a Person Q: should shop carefully R: who buys a house S: for the lowest interest of rate
(A) PQRS
(B) PRQS
(C) RSPQ
(D) QPSR
76. Change the voice: Select the proper one
I want to buy an aeroplane
TET 1 2015 Solved Paper
(A) I want an aeroplane to be bought
TET 1 2015 Solved Paper
(B) I want to bought an aeroplane
(C) An aeroplane was wanted to buy by me
(D) An aeroplane is bought by me
77. Find out the tense:
‘The farmers have done hard work in their farms’
TET 1 2015 Solved Paper
(A) Simple present tense
(B) Present continuous tense
(C) Perfect present tense
(D) Simple past tense
78. Find out the appropriate word which can correctly substitute the underlined part of the sentence:
will you type these letters now?
TET 1 2015 Solved Paper
(A) May
(B) Can
(C) Must
(D) Could
79. Choose the most suitable “one word”: One who compiles dictionary
TET 1 2015 Solved Paper
(A) Calligrapher
(B) Cartographer
(C) Lexicographer
(D) Linguist
80. A place where birds are kept
TET 1 2015 Solved Paper
(A) Aquarium
(B) Apiary
(C) Aviary
(D) Zoo
81. Pick out the most effective word to make meaningful sentence:
The ________ report was submitted, subject to such revisions as would become before the final draft.
TET 1 2015 Solved Paper
(A) preliminary
TET 1 2015 Solved Paper
(B) ultimate
(C) refuse
(D) extraordinary
82. Pick out the most effective word to make meaningful sentence:
Such ________ statements cannot be taken seriously.
TET 1 2015 Solved Paper
(A) hazardous
TET 1 2015 Solved Paper
(B) possession
(C) illicit
(D) accurate
83. Use question tag:
They went to lovely garden, ________
TET 1 2015 Solved Paper
(A) did they?
(B) Do not they?
(C) Didn’t they?
(D) Doesn’t they?
84. Give past participle of: “go and take”
TET 1 2015 Solved Paper
(A) went and took
(B) went and taken
(C) gone and took
(D) gone and taken
85. We went to Surat the last ________
TET 1 2015 Solved Paper
(A) weak
(B) week
(C) wick
(D) walk
86. ________ milk is there in the cup?
TET 1 2015 Solved Paper
(A) How many
(B) How much
(C) How long
(D) How far
87. ________ did you live in Himatnagar?
TET 1 2015 Solved Paper
(A) Which
(B) What
(C) Where
(D) Who
88. What is underlined word:
‘Read this book silently’
TET 1 2015 Solved Paper
(A) Noun
(B) Verb
(C) Adjective
(D) Adverb
89. Which word is other than three:
TET 1 2015 Solved Paper
(A) Apple
(B) Almond
(C) Berry
(D) Swan
90. Monday comes ________ Sunday
TET 1 2015 Solved Paper
(A) before
(B) ago
(C) between
(D) after
91. 35° ના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું થાય?
TET 1 2015 Solved Paper
(A) 55°
(B) 125°
(C) 115°
(D) 65°
92. કયા વિકલ્પની સંખ્યાઓ પ્રમાણમાં નથી?
TET 1 2015 Solved Paper
(A) 3,7,9,21
(B) 10,15,16,24
(C) 7,6,14,11
(D) 25,30,10,12
93. 8 વ્યક્તિ, 8 કામ, 8 દિવસમાં કરે તો 4 વ્યક્તિ 4 કામ કેટલા દિવસમાં કરશે?
TET 1 2015 Solved Paper
(A) 4
(B) 8
(C) 2
(D) 1
94. (1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) નું સાદુરૂપ કેટલું?
TET 1 2015 Solved Paper
(A) 6
(B) 0.6
(C) 60
(D) 600
95. પૂર્ણ સંખ્યાઓના ગણને કયો ગણ કહે છે?
TET 1 2015 Solved Paper
(A) N ગણ
(B) W ગણ
(C) Z ગણ
(D) Q ગણ
96. ચઢતા ક્રમમાં ગોઠવતાં વચ્ચે કઈ સંખ્યા આવે? 5, -3, 0, -2, 4, 2, 1
TET 1 2015 Solved Paper
(A) 0
(B) -2
(C) 1
(D) 2
97. 2400 ના 30% =——— ના 20%
TET 1 2015 Solved Paper
(A) 1800
(B) 1200
(C)3600
(D) 4800
98. કયો અપૂર્ણાંક સૌથી મોટો છે?
TET 1 2015 Solved Paper
(A) 3/5
(B) 4/7
(C) 1/2
(D) 5/8
99.

સાચો જવાબ : C
100. 1/8 = ____%
TET 1 2015 Solved Paper
(A) 8%
(B) 10%
(C) 12.5%
(D) 25
TET 1 2015 Solved Paper
101. 3, 2, 7, 5 આ અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય?
(A) 5175
(B) 7532
(C) 2357
(D) 5285
102. 6 ખુરશીની મૂળ કિંમતે 5 ખુરશી વેચતાં કેટલા ટકા નફો થાય?
(A) 20%
(B) 25%
(C) 15%
(D) 10%
TET 1 2015 Solved Paper
103.

સાચો જવાબ : D
TET 1 2015 Solved Paper
104. નીચે પૈકી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? 0.03, 0.003, 3.3, 3.03
(A) 2.297
(B) 2.27
(C) 3.297
(D) 3.27
105. એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થઈ તો વ્યાજનો દર કેટલો?
(A) 10%
(B) 12%
(C) 12.5%
(D) 10.5%
106.

સાચો જવાબ : A
107.

સાચો જવાબ : C
(D) 54/30
108. ગાણિતિક રીતે કયું વિધાન સાચું નથી?
(A) ગુણાકાર અને ભાગાકાર માટે 1 તટસ્થ સંખ્યા છે.
(B) ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે.
(C) સરવાળા-બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 શૂન્ય છે.
(D) સરવાળાનું ગુણાકાર પર વિભાજન થઈ શકે છે.
109.

સાચો જવાબ : C
110. એક ગ્રામ સુધારણા કાર્યક્રમમાં 1500 કુટુંબો, કુટુંબદીઠ ₹ 65 ફાળો એકઠો કરી, વિકાસ માટે ₹ 78378 વાપરે છે તો બચત કેટલી રહેશે?
(A) 19232
(B) 19122
(C) 29232
(D) 29122
111.

સાચો જવાબ : C
112. નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય?
(A) 43256
(B) 67633
(C) 93649
(D) 86445
113. 30 થી 50 વચ્ચે આવેલી અવિભાજય સંખ્યાઓ કેટલી?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
114. વર્તુળના વ્યાસ વિશે કયું વિધાન સાચું નથી?
(A) તે વર્તુળની સૌથી મોટી જીવા છે.
(B) વર્તુળની આ જીવા કેન્દ્રમાંથી પસાર થાય છે.
(C) વર્તુળની ત્રિજ્યા કરતાં, તે વર્તુળનો વ્યાસ બમણો હોય છે.
(D) વ્યાસ એ રેખા છે જેનાં અંત્યબિંદુઓ વર્તુળ પરનાં બિંદુઓ છે.
115. ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તી _____ છે.
(A) સરવાળો
(B) બાદબાકી
(C) ગુણાકાર
(D) ભાગાકાર
116. એક સંખ્યાના 5 ગણામાં 3 ઉમેરતાં 28 થાય છે તો તે સંખ્યા કઈ?
(A) 6
(B) 5
(C) 4
(D) 7
117. ત્રણ સંખ્યાઓ 10, 15 અને 25 ની લઘુત્તમ સામાન્ય અવયવી કેટલી થાય?
(A) 75
(B) 100
(C) 125
(D) 150
118. (-3) – (-5) + (-2) નું સાદુરૂપ કેટલું થાય?
(A) -10
(B) -1
(C) 0
(D) 6
119. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત કેટલો થાય?
(A) 0
(B) 1
(C) 2
(D) 3
120.

સાચો જવાબ : C
121. ગુજરાતી સાહિત્યનું મુખ્યપત્ર કયું?
(A) નવચેતન
(B) અખંડ આનંદ
(C) શબ્દસૃષ્ટિ
(D) પરબ
122. વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે?
(A) પર્ણ
(B) મૂળ
(C) પુષ્પ
(D) પ્રકાંડ
123. નીચેના પૈકી કઈ કુદરતી ઘટના પવન સાથે સંકળાયેલી છે?
(A) વાવાઝોડું
(B) ભૂકંપ
(C) દુષ્કાળ
(D) પૂર
124. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર કયું?
(A) ગાંધીનગર
(B) વિસનગર
(C) સુરેન્દ્રનગર
(D) જામનગર
125. વિશ્વ પ્રસિદ્ધ ‘રોક ગાર્ડન’ ક્યાં આવેલો છે?
(A) મૈસુર
(B) ચંદીગઢ
(C) પૈઠણ
(D) ઉદયપુર
126. નીચેના પૈકી કયું અભયારણ્ય ગુજરાતના કચ્છજિલ્લામાં આવેલું નથી?
(A) ચિંકરા અભયારણ્ય
(B) કાળિયાર અભયારણ્ય
(C) ઘુડખર અભયારણ્ય
(D) સુરખાબ અભયારણ્ય
127. ભીમાશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?
(A) કાશીમાં (ઉત્તર પ્રદેશ)
(B) ઉજ્જૈનમાં (મધ્યપ્રદેશ)
(C) શ્રી શૈલખાતે (આંધ્ર પ્રદેશ)
(D) સહયાદ્રિમાં (મહારાષ્ટ્ર)
128. પદ અને પદના કર્તાના સંબંધમાં કઈ જોડ બંધબેસતી નથી?
(A) મારું મનડું વિંધાણું રાણા – મીરાં
(B) જૂનુંતો થયું રે દેવળ – દાસી જીવણ
(C) જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા – નરસિંહ મહેતા
(D) વીજળીને ચમકારે મોતીડાં પરોવો -ગંગાસતી
129. લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દૃષ્ટિએ કયું જોડકું ખોટું છે?
(A) લાભશંકર ઠાકર – લઘરો
(B) કેશવલાલ હ્ર. ધ્રુવ – વનમાળી
(C) મધુસૂદન પારેખ – પ્રિયદર્શી
(D) ભોગીલાલ ગાંધી – ચાંદામામા
130. ઈ.સ. ૧૯૭૪ માં થયેલ ‘ચિપકો આંદોલન’ કયા સ્થળે થયું હતું?
(A) બિહાર
(B) હરિયાણા
(C) ઉત્તરાખંડ
(D) હિમાચલ પ્રદેશ
131. ૨૧મી જૂને ‘લાંબામાં લાંબી રાત્રિ’ અને ટૂંકામાં ટૂંકો દિવસ કયા દેશમાં હોય છે?
(A) ઈજિપ્ત
(B) મ્યાનમાર
(C) બાંગ્લાદેશ
(D) ઓસ્ટ્રેલિયા
132. અવકાશમાં જનાર સૌ પ્રથમ માનવી કોણ?
(A) વેલેન્ટિના તેરેશ્કોવા
(B) નીલ આર્મસ્ટ્રોંગ
(C) યુરી ગાગરિન
(D) શેરપા તેનસિંગ
133. વિશ્વમાં આવેલો સૌથી ઊંચો ધોધ કયો?
(A) એન્જલ, વેનિઝુએલા
(B) ટૂગેલા, દક્ષિણ આફ્રિકા
(C) યોસે મિટી, કૅલિફોર્નિયા
(D) ગિરસપ્પા (જોગ), ભારત
134. ગ્રીસ દેશમાં વરસાદ અને હવામાનના દેવ – ઈન્દ્ર તરીકે કોણ ઓળખાય છે?
(A) એપોલો
(B) હદિસ
(C) ઝીયસ
(D) ક્યુપીડ
135. આપણા વડાપ્રધાને તાજેતરમાં મુલાકાત લીધી તે દેશ ઉઝબેકિસ્તાન નું પાટનગર કયું?
(A) પિષેક
(B) અશ્માબાદ
(C) તાશ્કંદ
(D) મસ્કત
136. ઋતુઓ થવાનું મુખ્ય એક કારણ છે.
(A) સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે.
(B) પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે.
(C) પૃથ્વી પોતાની કક્ષામાં પરિભ્રમણ કરે છે.
(D) પૃથ્વી તેની ધરી સાથે 66.5 નો ખૂણો બનાવી ફરે છે.
137. ઓસ્ટ્રેલિયન ઓપન 2015 માં પુરુષ વિભાગનો સિંગલ્સનો ખિતાબ કયા ખેલાડીએ જીત્યો?
(A) નોવાક જોકોવિચ
(B) એન્ડી મરે
(C) રોજર ફેડરર
(D) રાફેલ નાદાલ
138. જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે?
(A) ડૉ. જયંત નાર્લીકર
(B) ડૉ. હરગોવિંદ ખુરાના
(C) ડૉ. પ્રફુલ્લચંદ્ર રોય
(D) ડૉ. મેઘનાથ સહા
140. નીચેના પૈકી કયું સજીવ ઉભય જીવી છે? (A) દેડકો (B) કાચબો (C) શાહમૃગ (D) ડોલ્ફિન
140. વરસાદનું પાણી વહેતાં કઈ જમીન ચીકણી અને લપસણી બને તેથી તિરાડો પડી ચિરાઈ જાય છે?
(A) રેતાળ જમીન
(B) માટિયાળ જમીન
(C) કાંપાળ જમીન
(D) ત્રણમાંથી એકે નહિ.
141. એશિયાખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઉંચું ઘાસ ક્યાં જોવા મળે છે?
(A) કચ્છનો બન્ની વિસ્તાર
(B) ગીરનો સોરઠ વિસ્તાર
(C) મધ્ય ગુજરાતનો ચરોતર વિસ્તાર
(D) ઝાલાવાડ વિસ્તાર
142. નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં ‘સફાઈ કામદાર’ તરીકે કામ કરતું નથી?
(A) ગીધ
(B) કાગડા
(C) કબૂતર
(D) સમડી
143. અંગ્રેજ શાસન દરમ્યાન, કયા ગવર્નર જનરલે ‘સહાયકારી યોજના’ દાખલ કરી અંગ્રેજ સામ્રાજયનો ભારતમાં વિસ્તાર કર્યો હતો?
(A) વોરન હેસ્ટીગ્ઝ
(B) લોર્ડ કાર્નવોલિસ
(C) લોર્ડ વેલેસ્લી
(D) લોર્ડ ડેલહાઉસી
144. ગરમી મળતાં ‘ઉર્ધ્વપતનની ક્રિયા’ થતી હોય તેવા પદાર્થો કયા?
(A) મોરથુથુ અને ફટકડી
(B) કપૂર અને નવસાર
(C) સંચળ અને ચીરોડી
(D) મીઠું અને હળદર
145. ‘વેદ તરફ પાછા વળો’ નો મંત્ર કોણે આપેલો?
(A) સ્વામી વિવેકાનંદ
(B) જગદગુરુ શંકરાચાર્ય
(C) સ્વામી દયાનંદ સરસ્વતી
(D) રામકૃષ્ણ પરમહંસ
146. દિલ્લીમાં આવેલી ‘વિજય ઘાટ’ એ કોની સમાધિ છે?
(A) શ્રીમતી ઈંદિરાગાંધી
(B) શ્રી મહાત્મા ગાંધી
(C) શ્રી લાલબહાદુર શાસ્ત્રી
(D) શ્રી જવાહરલાલ નેહરૂ
147. ગુજરાતના જિલ્લા અને જિલ્લા મથકનું ખોટું જોડકું કયું?
(A) દેવભૂમિ દ્વારકા – ખંભાળિયા
(B) ગીર સોમનાથ – વેરાવળ
(C) અરવલ્લી – લુણાવાડા
(D) તાપી – વ્યારા
148. ગુજરાતનો કોઈ ખેલાડી અંતરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે એની પસંદગી કયા એવોર્ડ માટે કરવામાં આવે છે?
(A) એકલવ્ય એવોર્ડ
(B) સરદાર પટેલ એવોર્ડ
(C) જયદીપ સિંહ એવોર્ડ
(D) દ્રોણાચાર્ય એવોર્ડ
149. લંડનમાં કર્નલ વાયલીની હત્યા કયા ક્રાંતિવીરે કરી હતી?
(A) પ્રફુલ્લ ચાકીએ
(B) સરદાર ભગત સિંહ
(C) મદનલાલ ધીંગરાએ
(D) શ્યામજી કૃષ્ણવર્માએ
150. ‘કરેંગે કે મરેંગે’નું સૂત્ર ગાંધીજીએ કઈ ચળવળ દરમિયાન આપ્યું હતું?
(A) બંગાળ વિભાજન
(B) અસહકારની લડત
(C) ભારત છોડો આંદોલન
(D) દાંડી કૂચ
આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4
અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan
TET 1 Solved Paper : https://edu.ourgujarat.com/tet-1-solved-paper-2025/
ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/
TAT HS-2026: https://edu.ourgujarat.com/tat-hs-exam-2026-solved-paper/
…અનંત અનંત શુભકામનાઓ…
ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.