Advertisement

D.El.Ed. College Choice Filling 2026

D.El.Ed. (PTC) કોલેજ ચોઈસ ફિલિંગ 2026-27

D.El.Ed. College Choice Filling 2026

Video : CLICK Here

D.El.Ed. College Choice Filling 2026

આપણા ગુજરાતમાં શિક્ષક બનીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન / PTC) એ સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ કોર્સ છે. પ્રવેશ પ્રક્રિયા માટે મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે સૌથી નિર્ણાયક તબક્કો આવી ગયો છે – D.El.Ed. College Choice Filling 2026 – 2027(કોલેજ પસંદગી).

ઘણા વિદ્યાર્થીઓનું મેરિટ સારૂ હોવા છતાં યોગ્ય ચોઈસ ફિલિંગ ન કરવાને કારણે પોતાની મનપસંદ કે નજીકની કોલેજમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જતા હોય છે. તેથી જ, આ તબક્કે સાચી વિગત જાણવી અને યોગ્ય કોલેજોની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે.

શું તમે પણ D.El.Ed. પ્રવેશ 2026 માટે ઓનલાઈન કોલેજ ચોઈસ ફિલિંગ કરવા જઈ રહ્યા છો?

તો આટલું જરૂર ધ્યાન રાખો…

D.El.Ed. College Choice Filling 2026

D.El.Ed. College Choice Filling 2026

તો આટલું જરૂર ધ્યાન રાખો...

D.El.Ed. College Choice Filling 2026

D.El.Ed. College Choice Filling 2026

D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયામાં College Choice Filling એ તમારા શિક્ષક બનવાના સ્વપ્ન તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. યોગ્ય વિશ્લેષણ, મેરિટનો અંદાજ અને સાચી પ્રાથમિકતા (Preference) સાથે કરેલી કોલેજ પસંદગી તમને ઉત્તમ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ અપાવી શકે છે. છેલ્લી ઘડીની ઉતાવળ અને ટેકનિકલ સમસ્યાઓથી બચવા માટે આખરી તારીખ પહેલાં જ તમારી ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.

આશા છે કે આ આર્ટિકલમાં આપેલી માહિતી તમને સાચી કોલેજ પસંદ કરવામાં મદદરૂપ થશે.

D.El.Ed. College Choice Filling 2026

D.El.Ed. College Choice Filling 2026

આ પ્રકારની ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટેની લીંક… https://chat.whatsapp.com/LFadFpf6jtWJA9P9tv95Ca?s=sh&p=a&mlu=4&ilr=4

અને હા… ઉપયોગી શૈક્ષણિક માહિતીના વિડીયો માટે માટેની લીંક… https://www.youtube.com/@TalatiNiranjan

TET 1 Solved Paper : https://edu.ourgujarat.com/tet-1-solved-paper-2025/

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૦૨૭ માહિતી માટે લીંક: https://edu.ourgujarat.com/d-el-ed-first-year-2026-2027-કામચલાઉ-મેરિટ-યાદી-અં/

અનંત અનંત શુભકામનાઓ…

ખાસ : વધુ માહિતી અને સ્ત્રોત માટે સત્તાવાર વેબસાઇટ્સનો અને સાહિત્યનો ઉપયોગ કરવો.

Leave a Comment