Advertisement

ધોરણ 9 એકમ કસોટી માટે ઉપયોગી પ્રશ્નો

વિભાગ A [ પ્રશ્ન-1 ] ( 6 ગુણ )

(અ) નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.

સાહિત્યકૃત સાહિત્યપ્રકાર

ધોરણ 9 એકમ કસોટી

  1. ગોપાળબાપા જવાબ -> નવલકથા
  2. પછે શામળીયોજી બોલ્યા જવાબ -> આખ્યાનખંડ

અથવા

સાહિત્યકૃત સાહિત્યપ્રકાર

ધોરણ 9 એકમ કસોટી

  1. ચોરી અને પ્રયશ્ચિત જવાબ -> ગાંધીજી
  2. ગુર્જરીના ગૃહકુંજે જવાબ -> સુન્દરમ

સાહિત્યકાર ઉપનામ

ધોરણ 9 એકમ કસોટી

  1. મકરંદ દવે જવાબ -> સાઈ
  2. ત્રિભુવનદાસ લુહાર જવાબ -> સુન્દરમ

કૃતિ સંદર્ભગ્રંથ

ધોરણ 9 એકમ કસોટી

  1. ગોપાળબાપા જવાબ -> જેર તો પીધા છે જાણી જાણી
  2. ગુર્જરીના ગૃહકુંજે જવાબ -> વસુધા

(બ) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો

ધોરણ 9 એકમ કસોટી

  1. શ્રી કૃષ્ણ આકાશના ……..ચંદ્ર…..ની જેમ શોભી રહ્યા હતા.
  2. આત્મા હત્યા કરાવી એ ….કાયર.... નું કામ ગણાય.
  3. શ્રી કૃષણ અને સુદામા ……સાંદીપની… ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા.
  4. જીર્ણ શિવાલય ……પેશ્વા……… સરકારે બંધાવ્યું છે.
  5. ગોપળબાપાના ગુરુનું નામ …..મંડાણભગત.…….. હતું.
  6. મનુભાઈ પંચોલીને ભારત સરકારના ……..પદ્મભૂષણ…….. એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  7. અમરતકાકી દવાખાને ……...પાંજરાપોળ.………….. ઉપમા આપતા હતા.
  8. કવિ ……...બાવડા.………. ના જોરે દુનિયા બદલવાની વાત કરે છે.
  9. ઓલેમ્પીકમાં ……..કેળાની છાલ ફેંકવાની.……… સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે.
  10. કવિ પુત્રવધુને ……લક્ષ્મીજી……….. ની સાથે સરખાવે છે.

(ક) નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

ધોરણ 9 એકમ કસોટી

1. મહારાજા સયાજીરાવ પાસે કઈ વિશિષ્ટ શક્તિ હતી ?

જવાબ -> માણસને પરખવાની શક્તિ

2.”છાલ,છોતરા અને ગોટલા” -કૃતિ મા લેખકે કઈ કુટેવને ઉજાગર કરી છે ?

જવાબ -> છાલ,છોતરા અને ગોટલા હસ્યનીબંધમાં અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે.

૩.કામ કરે ઈ જીતે કાવ્ય મા કવિના મતે દેશ ને કેવી રીતે બદલી શકાય?

જવાબ -> નદીઓના નીરને બાંધીને,ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશ ભારત ને બદલી શકાય.

4.અમરતકાકી સામે તેમની વહુઓની શી ફરિયાદ હતી?

જવાબ -> દીકરાના બાળકો દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી.

5.જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાખી હતી?

જવાબ ->આવતા માગશર મહિનામાં ગ્રહ દશા બદલાય છે,એટલે એને શરુ થઇ જશે.

https://edu.ourgujarat.com/current-trends-in-education/

Leave a Comment