આવી રહી છે મેઘરાજાની સવારી…
-:આવી રહી છે મેઘરાજાની સવારી:- આવી રહી છે મેઘરાજાની સવારી.(૨) ચમ-ચમ વીજળી ચમકે, ગળ-ગળ વાદળ તો ગાજે, કોયલના મીઠા ટહુકામાં રેલાયો તેનો રે રંગ. મોરના રંગીલા પીંછા એ કૃષ્ણ મુકુટ સજાયો રે. ટપ-ટપ વરસાદ વરસે ને ભીંજાયો હું, હું ભીંજાયો, તું ભીંજાયો, દિલના અંગે-અંગ ભીંજાયા. વરસાદના પાણીથી ધોવાઇ પાંદડા, ચમ-ચમ ચમકે. ભીંજાયેલા વ્રુક્ષોની વચ્ચે, … Read more