એલોવેરાના ફાયદા
-:એલોવેરા:- વધતી વયના લક્ષણ મહિલાઓમાં અકાળે જોવા મળતા હોયતો એલોવેરાનો ઉપયોગ શરૂ કરવાથી ફાયદો થાય છે . એલોવેરાના વપરાશ કરતી વખતે ડોકટરની સલાહ અવશ્ય લેવી. તેમજ પહેલા એલોવેરાની હાથ પર ટેસ્ટ કરી લેવો. કરચલી:- એલોવેરામાં એન્ટી ઓક્સિડન્ટસની ભરપુર માત્રા સમાયેલી હોય છે . તે ત્વચા પરની કરચલીઓને સાફ કરવાનું કામ કરે છે . તે એક … Read more