ખડખડ વહેતું જાય ઝરણું…
-:વહેતું ઝરણું:- ખડખડ વહેતું જાય ઝરણું, ડગમગ વહેતું જાય ઝરણું. દિલમાં ઘણી ઇચ્છાઓ સમાવી, ખડખડ વહેતું જાય. રસ્તામાં આવે શીલાઓ, આવે મોટા પર્વત, નહિ રોકાવું, નહિ રોકાવું કરતુ કહેતું જાય. રસ્તામાં આવે તેના જેવા ઝરણાં, તેનાથી ના થઇ નારાજ હરખાતું વહેતું જાય. ચાલો મારી સાથે શોધવા જીવન લક્ષ્ય, એમ કહી ઇચ્છાઓ જગાડે બીજા ઝરણામાં. ખડખડ … Read more