હનુમંતા

હનુમંતા   હનુંમંતા, હનુંમંતા, અંજની પુત્ર હનુંમંતા, વાયુદેવના સુત, રામચંદ્રમાં કૃત. રામાયણનું વર્ણન કરો, હનુમંત વિના ન ધ્યાન ધરો. રામના છે દાસ તમે, કૃતાર્થ થયા આજ અમે. સઘળા દુઃખો દૂર કરો, બજરંગબલી નું આહવાન કરો. કુદ્રષ્ટિ થી દૂર થવાય, હનુમંત કેરો મંત્ર જપાય. મારુતિ નંદન નામ છે મોટું, જગમાં નહિ થાય ક્યાંય ખોટું. સળગી લંકા … Read more

કોરોના પ્રલય

-:કોરોના પ્રલય:- હોસ્પિટલો તો છે પણ, સુવાના બેડ નથી. માનવી તો છે પણ, માનવતા નથી. હવામાં ઓક્સિજન તો છે પણ, શરીરમાં નથી. લાશોના ઢગલા છે પણ, ચિતા ખાલી નથી. કુટુંબ તો છે પણ, સ્મશાનમાં જનાર કોઈ નથી. લગ્નો તો થઈ રહ્યા છે પણ, અવાજ નથી. માનવી મરી રહ્યો છે પણ, બેસનુંય નથી. જન્મની ખુશી તો … Read more

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર “Covid-19” નો રોગ, લીધો બધાનો ભોગ. કુદરતનો કહેર કે જીવનની નવી લહેર. માનવની યાતના કે પ્રભુની આશના. જીવનની બદલાયેલી રીત, મને લાગી પ્રભુની પ્રીત. જીવન કેરો જંગ, સૌ માનવ કેરો સંગ. કુદરત રૂઠે, માનવની આશા ઊઠે. હવે કઈ કરીશું યાત્રા, બધી બંધ થઇ જાત્રા. નથી સુજાતો રસ્તો, જે પહેલા હતો સસ્તો. “Mask” નામનું … Read more

આવું સુખ ક્યાં ખરીદવા જવું…???

  આવું સુખ ક્યાં ખરીદવા જવું…???   “You’ve gotta dance like there’s nobody watching, love like you’ll never be hurt, sing like there’s nobody listening, and live like it’s heaven on earth.” – William W. Purkey All these stories create a strong impact on our social structure . In this fast paced life , we … Read more

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું.??? Best Career Plan

BEAST CAREER PLAN

  ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું.???  ધોરણ ૧૦ પછી શું કરવું…????? આ સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે આપની પાસે ઘણા બધા વિકલ્‍પો છે અને આપ ધારો તો આકાશને પણ ચૂમી શકો એટલી બધી શક્યતાઓ છે જ. 🕹️ અંગ્રેજીમાં શબ્‍દપ્રયોગ છે. ‘Sky is the limit’ શું આકાશને સીમાડાઓ છે ખરા…??? જેમ આકાશને … Read more

B.A. અર્થશાસ્ત્ર MCQ TEST COLLECTION

    HNGU STUDENTS UNITY ACADEMY   B.A. અર્થશાસ્ત્ર MCQ TEST COLLECTION Take the online MCQ test by clicking on the link below   B.A. અર્થશાસ્ત્ર MCQ TEST-1   B.A. અર્થશાસ્ત્ર MCQ TEST-2   B.A. અર્થશાસ્ત્ર MCQ TEST-3   B.A. અર્થશાસ્ત્ર MCQ TEST-4   F.Y. B.A. GUJARATI SEM 1       FOR MORE EDUCATION … Read more

આવી રહી છે મેઘરાજાની સવારી…

  -:આવી રહી છે મેઘરાજાની સવારી:- આવી રહી છે મેઘરાજાની સવારી.(૨) ચમ-ચમ વીજળી ચમકે, ગળ-ગળ વાદળ તો ગાજે, કોયલના મીઠા ટહુકામાં રેલાયો તેનો રે રંગ. મોરના રંગીલા પીંછા એ કૃષ્ણ મુકુટ સજાયો રે. ટપ-ટપ વરસાદ વરસે ને ભીંજાયો હું, હું ભીંજાયો, તું ભીંજાયો, દિલના અંગે-અંગ ભીંજાયા. વરસાદના પાણીથી ધોવાઇ પાંદડા, ચમ-ચમ ચમકે. ભીંજાયેલા વ્રુક્ષોની વચ્ચે, … Read more

Thank you for visiting the website